• વધુ૨૫દર્દીઓસાજાથયાત્યારેએકદર્દીનુંમોત • એક્ટિવકેસ૩૧૯ : રિકવરીરેટ૯૮.૭૪

અમદાવાદ, તા.ર૩

રાજ્યમાંદિવાળીનાતહેવારોબાદકોરોનાનાકેસમાંસામાન્યઉછાળોસામેઆવ્યાબાદતંત્રસાબદુબન્યુંછે. ત્યારેસામાન્યવધઘટવચ્ચેકોરોનાનાકેસસામેઆવીરહ્યાછે. જોકેઅનેકસ્થળોએકોરોનાનાકેસનથીપણઅમદાવાદમાંસતતનવાકેસસામેઆવીરહ્યાછેજેસામાન્યચિંતાપણઉપજાવેછે. અમદાવાદમાંબેદિવસબાદફરીકોરોનાનાકેસોમાંધડાકોથયોછે. આજેઅમદાવાદમાંરાજ્યનાસૌથીવધુ૧૭નવાકેસનોંધાયાછે. છેલ્લા૨૪કલાકમાંરાજ્યમાંનવા૩૬કેસનોંધાયાછે. જ્યારે૨૫દર્દીસાજાથયાછેવળીઘણાસમયબાદઆજેકોરોનાથીએકનુંમોતનિપજ્યુંછે. ૩શહેરઅને૨૮જિલ્લામાંએકપણનવાકેસોનોંધાયાનથી. ૨૦સપ્ટેમ્બરેપહેલીઅનેબીજીલહેરનાસૌથીઓછા૮કેસનોંધાયાહતા. તેમજરાજ્યનોરિક્વરીરેટ૯૮.૭૪ટકાપરસ્થિરરહ્યોછે. રાજ્યમાંઓક્ટોબરમહિનામાંકોરોનાથીકુલ૭અનેનવેમ્બરમાંઅત્યારસુધીમાં૩દર્દીનુંમોતનોંધાયુંછે. અગાઉરાજ્યમાં૧૬સપ્ટેમ્બરસુધીસતત૫૦દિવસસુધીડબલડિજિટમાંક્યાંયકેસનોંધાયાનહતા. રાજ્યમાંઅત્યારસુધીમાં૮લાખ૨૭હજાર૨૬૭નારિપોર્ટપોઝિટિવઆવ્યાછે, જ્યારેમૃત્યુઆંક૧૦હજાર૯૨છે. તેમજઅત્યારસુધીમાં૮લાખ૧૬હજાર૮૫૬દર્દીડિસ્ચાર્જથયાછે. એક્ટિવકેસનીવાતકરીએતોરાજ્યમાંહાલ૩૧૯એક્ટિવકેસછે, જેમાંથી૬દર્દીવેન્ટિલેટરપરછે, જ્યારે૩૧૩દર્દીનીહાલતસ્થિરછે. વાતકરીએનવાકેસનીતોઅમદાવાદશહેરમાંસૌથીવધુ૧૭કેસ, વડોદરાશહેરમાં૬, જામનગર, રાજકોટઅનેસુરતશહેરમાંર-રકેસનોંધાયાછે. જ્યારેસુરત, વલસાડજામનગરઅનેગીર-સોમનાથજિલ્લામાંએક-એકનવોકેસનોંધાયોછે. તોરિકવરીરેટ૯૮.૭૪ટકાએપહોંચ્યોછે. કોરોનાનાધીમીગતિએવધતાકેસનેજોઈજાણકારોઅનેતબીબોવધુસાવધાનીઅનેતકેદારીરાખવાનુંજણાવીરહ્યાછે.