(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ,તા.૧૭
રાજયમાંકોરોનાનાકહેરનીસાથેસાથેઠંડીનાચમકારાએપણપ્રજાનેધ્રૂજાવીમુકયાહતા. ઉપરાંતસમયાંતરેપડીરહેલામાવઠાનેલીધેખેડૂતોનીદશાબગાડીનાખીછે. ત્યારેફરીહવામાનનેલઈસારાઅનેનરસાબંનેસમાચારછે. હવામાનવિભાગેતાપમાનમાંવધારોથતાઠંડીમાંઘટાડોથવાનીઆગાહીકરીછે. સાથેસાથેઆવતીકાલથીઉત્તરગુજરાતનાબનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાઅનેકચ્છજિલ્લામાંમાવઠાનીઆગાહીકરતાખેડૂતોનામાથેચિંતાનાવાદળોછવાયાછે. ગુજરાતમાંમોટાભાગનાવિસ્તારોમાંવેસ્ટર્નડિસ્ટર્બન્સનેકારણેઠંડોપવનફુંકાતાકાતિલઠંડીનુંમોજુંફરીવળ્યુંહતું. મોટાભાગનાશહેરોમાં૧૦ડિગ્રીથીનીચુંતાપમાનનોંધાયુંહતું. નલિયા, અમદાવાદઅનેગાંધીનગરસહિતનાશહેરોમાંગાત્રોથીજવતીઠંડીપડીહતી. હવે૧૮થીરરજાન્યુઆરીદરમ્યાનરાજયનાકેટલાકભાગોમાંવાદળછાયાવાતાવરણવચ્ચેમાવઠાનીઆગાહીહવામાનવિભાગેવ્યકતકરીછે. રાજયમાંછેલ્લાએકમહિનામાંસાયકલોનિકસિસ્ટમનેકારણેવાતાવરણમાંપલટોઆવ્યોબાદકમોસમીવરસાદપણથયોહતોઅનેકાતિલઠંડીપણપડીહતીહવેહવામાનવિભાગનીઆગાહીપ્રમાણે, ઠંડીમાંથીરાહતમળવાનીશકયતાછે. અનેકવિસ્તારમાંરથી૪ડિગ્રીતાપમાનવધવાનીઆગાહીછે. પવનનીદિશાબદલાતાઉત્તરથીઉત્તરપૂર્વનાઠંડાપવનશરૂથયાછેજેનેકારણેઅમદાવાદસહિતરાજયનામોટાભાગનાશહેરોનાલઘુતમતાપમાનમાંવધારોથતાઠંડીમાંસામાન્યઘટાડોથયોછે. આગામી૩દિવસદરમ્યાનઠંડીનોપારો૩થીપડિગ્રીવધતાઠંડીમાંઘટાડોથવાનીશકયતાછે. આજથીપવનનીદિશાબદલાતાઉત્તરથીઉત્તરપૂર્વનાપવનશરૂથતાઠંડીમાંસામાન્યઘટાડોનોંધાતાઅમદાવાદનુંમહત્તમતાપમાનર૬.૯ડિગ્રીઅનેલઘુતમતાપમાન૪ડિગ્રીવધીને૧ર.૮ડિગ્રીનોંધાયુંહતું. અમદાવાદસહિતરાજયનામોટાભાગનાશહેરોમાંઠંડીનોપારોરથી૪ડિગ્રીવધ્યોહતો. સમગ્રરાજયમાંપડિગ્રીસાથેનલિયાસૌથીઠંડુશહેરબન્યુંહતું. આસિવાયડીસામાંઠંડીનોપારો૯.રઅનેભુજમાં૧૦.૬ડિગ્રીનોંધાયોહતો.
Recent Comments