કોરોનાનાઉછાળારૂપકેસોનીસાથેઓમિક્રોનવેરિયન્ટનોપ્રસારવધતાચિંતાજનકસ્થિતિ !

કોરોનામાંવધુએકમોત : ઓમિક્રોનનાનવા૧૧દર્દીટ્રાવેલહિસ્ટ્રીવિનાના !

(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર,તા.૧

રાજયમાંકોરોનાનાવધતાબ્લાસ્ટરૂપીકેસોઅનેતેનીસાથેઓમિક્રોનવેરિયન્ટનાકેસોનાવધતાઆંકનેલઈસરકારીતંત્રદોડતુંથવાસાથેલોકોમાંચિંતાફેલાઈરહીછે. રાજયમાંઘણાલાંબાસમયબાદર૪કલાકમાંકોરોનાનાકેસોનોઆંક૧૦૦૦નેવટાવીગયોછે. તોઓમિક્રોનવેરિયન્ટનાપણઆજેનવાર૩કેસબહારઆવ્યાછેકોરોનામાંવધુએકદર્દીનુંમૃત્યુથયુંછે. જોકેસદનસીબેરાજયમાંઓમિક્રોનમાંહજુસુધીએકપણમોતથવાપામેલનથી. રાજયમાંકોરોનાનાકહેરવચ્ચેઓમિક્રોનનાપણઉછાળારૂપનવાર૩કેસનોંધાયાછે. જેમાંસૌથીવધુઅમદાવાદમ્યુનિ. કોર્પોરેશનવિસ્તારમાં૧૧કેસનોંધાયાછે. જેમાં૬પુરૂષઅનેપાંચમહિલાદર્દીછે. જેપૈકીપાંચદર્દીનીકોઈટ્રાવેલહિસ્ટ્રીનથીતેઓસંપર્કનાલઈસંક્રમિતથયાછે. તેપછીનાક્રમેસુરતમાં૪કેસઅનેવડોદરા, આણંદ, કચ્છમાંબે-બેકેસતથાખેડા-રાજકોટમાં૧-૧કેસનોંધાવવાપામેલછે. આજનાકુલર૩કેસપૈકી૧રદર્દીવિદેશથીઆવેલછે. જયારેઅન્ય૧૧દર્દીનીકોઈટ્રાવેલહિસ્ટ્રીનથી. આસાથેરાજયમાંઓમિક્રોનનાકેસોનોકુલઆંક૧૩૬એપહોંચ્યોછે.

ગુજરાતમાંસતતકોરોનાવિસ્ફોટથઇરહ્યોછે. દિવસેનેદિવસેકોરોનાનાકેસમાંમોટોઉછાળોજોવામળીરહ્યોછે. રાજ્યમાંઆજેકોરોનાનાં૧૦૬૯કેસનોંધાયાછે. તોબીજીતરફમાત્ર૧૦૩દર્દીઓસાજાથયાછે. અત્યારસુધીમાંકોરોનાથી૮,૧૮,૭૫૫દર્દીઓકોરોનાનેમ્હાતઆપીચુક્યાંછે. જેનાકારણેકોરોનાનોરિકવરીરેટપણ૯૮.૩૧ટકાએપહોંચ્યોછે. તોબીજીતરફરાજ્યમાંઆજે૧,૫૨,૦૭૧રસીનાડોઝઅપાયાહતા. જોએક્ટિવકેસનીવાતકરીએતોરાજ્યમાં૩૯૨૭એક્ટિવકેસછે. જેપૈકી૧૧નાગરિકોવેન્ટીલેટરપરછે. જ્યારે૩૯૧૬નાગરિકોનીસ્થિતિસ્ટેબલદર્શાવાઈરહીછે. અત્યારસુધીમાંકુલ૮,૧૮,૭૫૫નાગરિકોકોરોનાનેમ્હાતઆપીચૂક્યાછે. રાજ્યમાંઆજેવધુએકદર્દીનોકોરોનામાંમૃત્યુથવાપામેલછે. જેનવસારીમાંથયેલછે. આસાથેરાજ્યમાંઅત્યારસુધીમાં૧૦૧૧૯નાગરિકોનાકોરોનાનેકારણેમોતથઈચૂક્યાંછે.

રાજ્યમાંઆજેકોરોનાનાકુલ૧૦૬૯કેસનોંધાયાછેતેપૈકીઅડધાકેસએકમાત્રઅમદાવાદમાં૫૫૯કેસનોંધાયાછે, તેપછીનાક્રમેસુરતમાં૧૫૬, વડોદરાકોર્પોરેશન૬૧, રાજકોટકોર્પોરેશન૪૧, આણંદ૩૯, ખેડા૩૯, કચ્છ૨૨, વલસાડ૨૧, રાજકોટ૨૦, ગાંધીનગરકોર્પોરેશન૧૭, ગાંધીનગર-નવસારી૯-૯, મોરબી-સુરત૮-૮, ભરૂચ૭, દાહોદ-સાબરકાંઠા-વડોદરા૬-૬, જામનગરકોર્પોરેશન૫, અમરેલી, ભાવનગરકોર્પોરેશન, જુનાગઢકોર્પોરેશન૪-૪, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા૩-૩, જામનગર, મહીસાગર, તાપીમાં૨-૨, અરવલ્લી, બનાસકાંઠા, દેવભુમીદ્વારકા૧-૧કેસનોંધાયોછે. બીજીતરફરસીકરણનામોરચેપણસરકારમજબુતીથીલડીરહીછે. રાજ્યમાંહેલ્થકેરવર્કરઅનેફ્રન્ટલાઇનવર્કરપૈકી૨નેરસીનોપ્રથમ, ૪૧૩નેરસીનોબીજોડોઝઅપાયોહતો. ૪૫વર્ષથીવધારેનીઉંમરનાનાગરિકોપૈકી૬૧૦૬નાગરિકોનેરસીનોપ્રથમ, ૩૪૫૬૫નાગરિકોનેરસીનોબીજોડોઝઅપાયોછે. ૧૮-૪૫વર્ષનાનાગરિકોપૈકી૧૯૭૨૮નાગરિકોનેરસીનોપ્રથમજ્યારે૯૧૨૫૮નાગરિકોનેરસીનોબીજોડોઝઅપાયોછે. આપ્રકારેઆજનાદિવસમાંકુલ૧,૫૨,૦૭૨રસીનાડોઝઅપાયાહતા. અત્યારસુધીમાંકુલ૮,૯૫,૮૭,૪૧૭રસીનાડોઝઅપાઇચૂક્યાછે.