ડિજિટલનિર્માણનાભાગરૂપેવધુસેવાઓહવેઓનલાઈનમળીરહેશે
ડિજિટલસાઈન્ડનકલસરકારનીસાઈટ-પોર્ટલપરથીમેળવીશકાશે
સંવાદદાતાદ્વારા)
ગાંધીનગર,તા.૧૮
રાજયસરકારદ્વારાતેનાવિભાગોનીવિવિધકામગીરીતબક્કાવારઓનલાઈનકરવામાંઆવીરહીછે. તેમાંમહેસૂલવિભાગનીવિવિધસેવાઓઅગાઉઓનલાઈનઉપલબ્ધકરાવાયાબાદહવેઆજેવધુમહેસૂલીરેકર્ડનાનમુનાઓનલાઈનઉપલબ્ધકરાવવાનોમહત્વનોનિર્ણયલેવાયોછે. મહેસૂલમંત્રીરાજેન્દ્રત્રિવેદીએજણાવ્યુંછેકે, ગુજરાતસરકારેડિજિટલગુજરાતનાનિર્માણમાટેઈ-ગવર્નન્સનામાધ્યમદ્વારાઅનેકવિધનવતરઆયામોહાથધરીનેપારદર્શીસેવાઓનાગરિકોમાટેઉપલબ્ધબનાવીછે. જેનાભાગરૂપેઆજેએકવધુનક્કરકદમઉપાડતાઆજથીમહેસૂલીરેકોર્ડનાનમુનાનં.૬, ૭/૧૨, ૮-અહવેઓન-લાઇનઉપલબ્ધથશે.રાજયસરકારનાસાયન્સએન્ડટેકનોલોજીવિભાગનીગાઈડલાઈનમુજબસીટીઝનસેન્ટ્રીકસર્વીસક્ષેત્રેઈસીલનોઉપયોગસૌપ્રથમવારમહેસૂલવિભાગેશરૂકર્યોછે.
તેમણેઉમેર્યુંકે, જમીનમાટેનુમહત્વનુંરેકર્ડગામનમુનાનં.૬, ૭/૧૨, ૮-અનીઅધિકૃતનકલોહાલેજેતાલુકાઇ-ધરાકેન્દ્રો / ઇ-ગ્રામ્યકક્ષાએથીઉપલબ્ધથાયછે, તેહવેકોઇપણવ્યકિતડીજીટલીસાઇન્ડનકલઓન-લાઇનમેળવીશકશેતથાઆનકલઉપયોગમાટેઅધિકૃતગણાશે. આમાટેભરપાઇકરવાનીથતીનકલફીપણઓન-લાઇનભરવાનીરહેશે. ડીજીટલીસાઇન્ડનકલસરકારનીનિયતસાઈટ-પોર્ટલપરથીમેળવીશકાશે. આનકલપરકયુઆરકોડઉપલબ્ધહશેજેથીતેનીઅધિકૃતતાનીખાત્રીઓનલાઈનકોઇપણવ્યકિતસંસ્થાકરીશકશે. અત્રેઉલ્લેખનીયછેકે, મહેસૂલીસેવાઓનાદસ્તાવેજોરાજ્યનાનાગરિકોનેસરળતાથીઅનેપારદર્શીતાપૂર્વકમળીરહેએમાટેરાજ્યસરકારેઆઈ-ઓઆરએપોર્ટલસહિતઅનેકવિધનવતરઆયામોહાથધરીનેઆસેવાઓપૂરીપાડવામાંઆવીરહીછેજેનાપરિણામેરાજ્યનાનાગરિકોનાસમયનીસાથેનાણાંનીબચતપણથઈરહીછે.
Recent Comments