(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૧૩

રાજ્યમાંહડતાળોનાજારીદોરવચ્ચેરાહતપૂર્ણસમાચારએછેકે, રાજ્યનાસિનિયરતબીબોનીહડતાળ૧૫દિવસમાટેમોકૂફરાખવાનીજાહેરાતકરાઈછે. સરકારસાથેનીબેઠકોનાદોરબાદતેઓનેતમામપ્રશ્નોઉકેલાઈજવાનીખાતરીઆપતાડોકટરોનાસંગઠનેહાલપૂરતીહડતાળમોકૂફરાખવાનોનિર્ણયકર્યોહોવાનીવિગતોપ્રાપ્તથઈરહીછે. કોરોનાકાળમાંદિવસ-રાતજોયાવગરદર્દીઓનીસેવાકરનારાપીડીયુમેડિકલકોલેજના૧૮૦અનેજિલ્લાના૧૫૦મળીરાજ્યના૧૦,૦૦૦જેટલાતબીબોએઆંદોલનનીરણશીંગુંફૂંક્યાબાદસરકારનાપગનીચેરેલોઆવ્યોહોયતેવીરીતેરાજ્યમાંકાર્યરતતબીબોનાતમામએસોસિએશનસાથેમોડીરાતસુધીબેઠકનોધમધમાટચાલ્યોહતો. આબેઠકમાંતબીબોનાતમામપ્રશ્નોનો૧૫દિવસમાંઉકેલલાવવાનીખાતરીઆપવામાંઆવતાંતબીબોએહડતાલમોકૂફરાખીહોવાનુંજાહેરકરવામાંઆવ્યુંછે.

તબીબીએસોસિએશનેગતરાત્રેઆરોગ્યવિભાગનાઅગ્રસચિવમનોજઅગ્રવાલસાથેબેઠકકરીહતી. આબેઠકમાંપગારમાંમુકાયેલાકાપનેતુરંતહટાવવાસહિતનામુદ્દેચર્ચાકરવામાંઆવીહતી. ચર્ચાનાઅંતેસરકારસ્તરેથીખાતરીઅપાઈહતીકેતબીબોનાદરેકપ્રશ્નોનો૧૫દિવસનીઅંદરઉકેલલાવવામાંઆવશે. આખાતરીનેગ્રાહ્યરાખતાંતબીબોએહડતાલ૧૫દિવસપૂરતીમોકૂફરાખવાનોનિર્ણયલીધોછે. તબીબોએજણાવ્યુંકે, જો૧૫દિવસનીઅંદરતેમનાતમામપ્રશ્નનોનોઉકેલનહીંઆવેતોહવેતેઓસીધાહડતાલઉપરઉતરીજશેઅનેજ્યાંસુધીએક-એકપ્રશ્નનઉકેલાયજાયત્યાંસુધીકામપરપરતનહીંફરેઅનેજરૂરપડશેતોસામૂહિકરાજીનામાપણઆપતાંઅચકાશેનહીં.

અત્રેઉલ્લેખનીયછેકે, સરકારદ્વારાઆપહેલાંપણતબીબોનેતેમનાપ્રશ્નોનોઉકેલલાવવાનીખાતરીઅપાઈહતીપરંતુતેનોકોઈજનિવેડોઆવ્યોનહોતો. હવેફરી૧૫દિવસની ‘મુદ્દત’પડીહોવાથીસાચેજતબીબોનાપ્રશ્નોઉકેલાયછેકેનહીંતેહવેઆગામીદિવસોમાંમાલૂમપડશે.

મળતીમાહિતીમુજબ, મેડિકલઓફિસરઅનેપ્રધ્યાપકોનીહડતાળનાકારણેસરકારીહોસ્પિટલમાંઅંધાધૂંધીસર્જાયતેવીશક્યતાહતી. જોકે, ગુજરાતરાજ્યડોક્ટરફોરમદ્વારાઆરોગ્યમંત્રીસાથેગાંધીનગરખાતેબંધબારણેબેઠકનુંઆયોજનકરાયુહતું. આબેઠકમાંપડતરમાંગણીઓનેલઈચર્ચાકરાઈહતી. સિનિયરતબીબએસોસિએશનેપોતાનોનિર્ણયજાહેરકરતાંજણાવ્યુંહતુકે, તબીબોરાબેતામુજબકામકરશે. આરોગ્યમંત્રીસાથેબેઠકબાદતબીબોએ૨૬ડિસેમ્બરએટલેકે૧૫દિવસસુધીહડતાળમોકૂફરાખવાનોનિર્ણયકર્યોછે.