ગુજરાતનાહવામાનમાંપલટાનીશકયતા

લઘુતમતાપમાનઘટવાનીઆગાહીથીઠંડીમાંપણજોવામળશેવધારો

અમદાવાદ, તા.૧પ

રાજ્યમાંહાલધીમે-ધીમેઠંડીજામીરહીછે. શિયાળોપોતાનુંવર્ચસ્વજમાવવાતૈયારથઇરહ્યોછે. ત્યારેઆગામીત્રણદિવસરાજ્યમાંકેટલાકસ્થળોએવરસાદનીઆગાહીકરવામાંઆવીછે, તેથીએવુંલાગેછેકે, ચોમાસુહવેબારેમાસબનીગયુંછે, કોઇપણમહિનોકેમોસમકેમનહોય, વરસાદઆવીપડેછે. ત્યારેભરશિયાળેગુજરાતનુંહવામાનફરીએકવારપલટાવાજઇરહ્યુંછે. હવામાનવિભાગદ્વારારાજ્યમાંબેદિવસબાદવરસાદનીઆગાહીકરવામાંઆવીછે. ખેતરોમાંઊભાપાકનેવરસાદથીનુકસાનનીભીતિનેજોતાંખેડૂતોનીચિંતામાંવધારોથયોછે. હવામાનવિભાગનાલેટેસ્ટઅપડેટઅનુસાર, અરેબિયનસમુદ્રમાંલોપ્રેશરસર્જાતાગુજરાતમાંબેદિવસવરસાદનીશકયતાછે. હવામાનવિભાગનાડાયરેક્ટરેકહ્યુંકે, ૧૭, ૧૮અને૧૯નવેમ્બરેરાજ્યમાંસામાન્યથીમધ્યમવરસાદપડીશકેછે. દરિયાઇવિસ્તારસહિતસૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાતઅનેદક્ષિણગુજરાતમાંવરસાદનીઆગાહીછે. એટલેકે, મધ્યગુજરાતઅનેકચ્છસિવાયગુજરાતભરમાંવરસાદ (મોન્સૂન) દસ્તકઆપીશકેછે. ૧૭નવેમ્બરેદક્ષિણગુજરાતઅનેસૌરાષ્ટ્રનાવિસ્તારોમાંભાવનગર, અમરેલીમાંસામાન્યથીમધ્યમવરસાદનીઆગાહી. જ્યારે૧૮અને૧૯નવેમ્બરેદક્ષિણગુજરાત, સૌરાષ્ટ્રસિવાયઉત્તરગુજરાતમાંપણવરસાદનીશકયતાછે, જેનેકારણેખેડૂતોનીચિંતામાંવધારોથયોછે. હાલગુજરાતમાંઠંડીનોચમકારોજોવામળીરહ્યોછે. પરંતુબેદિવસબાદરાજ્યભરમાંઠંડકનુંપ્રમાણપણવધશે. દિવસમાંબેથી૪ડિગ્રીતાપમાનહજુઘટતાંવધુઠંડકનોઅહેસાસથશે. રાત્રિદરમિયાનતાપમાનમાંખાસવધઘટનહીંનોંધાય. માત્રગુજરાતમાંજનહીં, પરંતુબંગાળનાંઉપાગરઅનેઅરબસાગરનાભેજનાલીધેદક્ષિણમહારાષ્ટ્રઅનેતેલંગાણાનાદરિયાકિનારેપણહવામાનમાંપલટોઆવીશકેછે. તા.૧૬નવેમ્બરબાદબંગાળનાઉપસાગરમાંહવાનુંદબાણવધેઅનેભારતનાંમોટાભાગમાં૧૭થી૨૦નવેમ્બરમાંમાવઠુંઆવેતેવીશકયતાઓપણવર્તાઇરહીછે.