(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
યુપીની ૧૦ રાજ્યસભાની ચૂંટણીમાંથી ૯ બેઠકો અંકે કરીને ભાજપ રાજ્યસભામા સૌથી મોટી પાર્ટી બની ગઈ છે જોકે તે હજુ પણ બહુમતીથી દૂર છે. કુલ ૨૬ બેઠકોની ચૂંટણી યોજાઈ.
રાજ્યોવાર સ્થિતિ આ પ્રમાણે છે
ઉત્તરપ્રદેશ
ભાજપ-૯
સપા-૧
બસપા-૦
પશ્ચિમ બંગાળ
ટીએમસી-૪
કોંગ્રેસ-૧
ડાબેરી-૦
છત્તીસગઢ
ભાજપ-૧
કોંગ્રેસ-૦
કર્ણાટક
કોંગ્રેસ- ૩
ભાજપ-૧
જેડી(એસ)-૦
તેલંગાણા
ટીઆરએસ-૩
કોંગ્રેસ-૦
ઝારખંડ
ભાજપ-૧
કોંગ્રેસ-૧
કેરળ
એલડીએફ-૧
યુડીએફ-૦
Recent Comments