CNGય્નાભાવવધારાસહિતનામુદ્દેલડતચાલુરાખવાનીપણસમિતિનીજાહેરાત
(સંવાદદાતાદ્વારા) અમદાવાદ, તા.૧૮
ઝ્રદ્ગય્નાભાવવધારાસહિતનામુદ્દેઝ્રદ્ગય્ભાવવધારાવિરોધીસમિતિએ૨૧મીથીરાજ્યમાંરિક્ષાનીઅચોક્કસમુદ્દતનીહડતાળનીજાહેરાતકરીહતી, જેહવેમોકૂફરાખવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. જોકે, સમિતિદ્વારાપોતાનીલડતચાલુરાખવામાંઆવશેઅનેઆગામીદિવસોમાંજેલભરોઆંદોલનકાર્યક્રમ, પોસ્ટરયુદ્ધઅનેજાહેરસભાનુંઆયોજનકરાશેતેમજણાવ્યુંહતું.
પ્રાપ્તમાહિતીઅનુસાર, ઝ્રદ્ગય્માંથયેલોતોતિંગવધારાબાદતેમાંરૂા.૧૫નોવધારોપરતખેંચવા, રિક્ષાચાલકોનેઅન્યરાજ્યોનીજેમરૂા.૧૫હજારનીઆર્થિકસહાયઆપવામાટેતેમજરિક્ષાચાલકોનેપરેશાનકરનારીકલમ૧૮૮અ૨૮૩બંધકરવામાટેઝ્રદ્ગય્ભાવવધારાવિરોધીસમિતિદ્વારાઆંદોલનશરૂકરવામાંઆવ્યુંહતું. જેમાંપ્રથમતબક્કામાં૩૬કલાકનીરિક્ષાનીહડતાળપાડવામાંઆવીહતી. આહડતાળબાદસમિતિદ્વારા૨૧નવેમ્બરથીરાજ્યમાંરિક્ષાચાલકોનીઅચોક્કસમુદ્દતનીહડતાળનીજાહેરાતકરવામાંઆવીહતી. જોકે, ગુરૂવારેઅમદાવાદખાતેસમિતિનાઆગેવાનોનીએકમીટિંગમળીહતી. જેમાંસર્વસંમતિથીરિક્ષાચાલકોનાપ્રાણપ્રશ્નોમાટેચાલતીલડતનેઆગળધપાવવાનોનિર્ણયલેવાયોહતો. ઉપરાંત૨૧નવેમ્બરથીશરૂથનારીરિક્ષાચાલકોનીઅચોક્કસમુદ્દતનીહડતાલનેમોકૂફરાખવાનોનિર્ણયલેવામાંઆવ્યોહતો. સમિતિનાપ્રમુખઅશોકપંજાબીજણાવ્યુંહતુંકે, આમુદ્દાઓલઈનેરિક્ષાચાલકોનાયુનિયનતરફથીલડતચાલુછેઅનેહવેઆલડતસંદર્ભેજેલભરોઆંદોલનકાર્યક્રમ, પોસ્ટરયુદ્ધઅનેજાહેરસભાઓકરવામાંઆવશે. જ્યાંસુધીરિક્ષાચાલકોનાપ્રશ્નોહલનથાયત્યાસુધીસમિતિનીલડતચાલુરાહેશે. ૨૨નવેમ્બરનારોજરાજ્યનામુખ્યમંત્રીનેરૂબરૂરજૂઆતકરવામાંઆવશેઅનેઆવેદનપત્રપણઆપવામાંઆવશે.
Recent Comments