વકફનાપૂર્વચેરમેનહિંદુધર્મઅંગીકારકરતાચર્ચામાં

(એજન્સી)              નવીદિલ્હી, તા.૯

શિયાવકફબોર્ડનાપૂર્વચેરમેનવસીમરિઝવીતાજેતરમાંહિન્દુધર્મઅંગીકારકરીનેચર્ચામાંઆવ્યાછે. આપહેલાતેઓઈસ્લામઅંગેવિવાદિતનિવેદનોકરીચુકયાછે.જેનાપગલેતેલંગાણાકોંગ્રેસનાનેતારશિદખાનેવસીમરિઝવીનુમાથુકાપીનેલાવનારને૨૫લાખરુપિયાનુઈનામઆપવાનીજાહેરાતકરીછે. આપ્રકારનીજાહેરાતનાપગલેવિવાદપણસર્જાયોછે.જોકેરશિદખાનપોતાનાનિવેદનપરકાયમછેઅનેકહ્યુછેકે,  રિઝવીએઈસ્લામપરખોટીનિવેદનબાજીકરીછે.હુંહિન્દુસ્તાનનાદરેકધર્મનુસન્માનકરુછું.જોકોઈએભગવાનરામપરઆવાનિવેદનઆપ્યાહોતતોતેસહનકરીલેવાત? તેમણેકહ્યુહતુકે, રિઝવીજેવાલોકોધર્મનાનામપરઝેરઓકીરહ્યાછેઅનેરિઝવીનેપાઠભણાવવાનીજરુરછે. ઉલ્લેખનીયછેકે, રિઝવીએસોમવારેહિન્દુધર્મઅપનાવ્યોહતોઅનેમંદિરનાપૂજારીયતિનરસિંહાનંદસરસ્વતીએતેમનેજિતેન્દ્રત્યાગીનામથીઓળખવામાંઆવશેતેવીજાહેરાતકરીહતી. દરમિયાનરશિદખાનેકહ્યુહતુકે, જોકોઈવ્યક્તિઅમારાધર્મપરખોટાનિવેદનઆપશેતોસાચોમુસલમાનકોઈનોપણજીવલઈશકેછે.આઠમહિનાપહેલારિઝવીનામાથાપર૨૫લાખનુજેઈનામમેંજાહેરકર્યુહતુતેનિવેદનપરહુંઆજેપણકાયમછું.