(એજન્સી)                               તા.૫

અહીંબેભારતીયોનીકહાણીછે. એકબાજુકફીલખાનનેસજાકરવામાંઆવીછે. બીજીબાજુયતીનરસિંહાનંદબેરોકટોકસ્વતંત્રરીતેઘૂમીરહ્યાંછે. નાગરિકતાસુધારાકાયદાસામેરાષ્ટ્રવ્યાપીવિરોધદેખાવોદરમિયાનડિસે. ૨૦૧૯માંઅલીગઢખાતેદેખાવકારોનેસંબોધનકરતાંકફીલખાનેજણાવ્યુંહતુંકેહુંમારાતમામભાઇઓઅનેબહેનોનેકેજેઓસંગઠિતઅનેસમૃૃદ્ધભારતમાંમાનેછેતેમનેઆકાળાકાયદાનોવિરોધકરવાઅપીલકરૂંછું. હુંમાત્રમુસ્લિમોનેજનહી, પરંતુપ્રત્યેકનાગરિકનેઆગળઆવવાકહુંછું. નાગરિકત્વધર્મનાઆધારેહોઇશકેનહીં. આઆપણાઅસ્તિત્વનીલડાઇછેઅનેઆપણેતેનામાટેલડવુંજોઇએ, પરંતુઆપણીલડાઇલોકતાંત્રિકહોવીજોઇએ. ડિસે.૨૦૨૧માંહરિદ્વારખાતેયોજાયેલતાજેતરનાસંમેલનમાંરીઢાગુનેગારયતીનરસિંહાનંદેજણાવ્યુંહતુંકેઆપણેમુસ્લિમોનેમારીનાખવામાટેતલવારનીજરુરનથીકારણકેજોતેમનાપરતલવારથીહુમલોકરીશુંતોતેઓમરશેનહીં. તેમનીપાસેવધુસારાશસ્ત્રોછે. તેથીતમારેહવેબહેતરટેકનિકનોઅમલકરવાનીજરુરછે. વારંવારમુસ્લિમોવિરુદ્ધનફરતભડકાવનારનરસિંહાનંદનેકેમહજુસુધીજેલમાંધકેલવામાંઆવતાંનથી ? આઅંગેપાંચવેધકસવાલોછે.

૧. ઉત્તરાખંડનાડીજીપીએજણાવ્યુંહતુંકેહરીદ્વારમાંધાર્મિકસંસદખાતેવક્તાઓસામેયુએપીએનાઆરોપોલગાવવાનીજરુરનથી. પરંતુઅમેડીજીપીનેપૂછીએછીએકેશુંઆપણેકોમીહિંસાનીરાહજોઇનેબેઠાછીએ ?

૨. ધર્મસંસદખાતેમાઁઅન્નપૂર્ણાએજણાવ્યુંહતુંકેજોતમેતેમને (મુસ્લિમોને) ખતમકરવામાગતાંહોતોતેમનેમારીનાખો. આવુંનિવેદનકરવાછતાંમાઅન્નપૂર્ણાસામેકેમકોઇકાર્યવાહીકરવામાંઆવતીનથી ?

૩. વક્તાઓનેબોલાવવાછતાંવક્તાઓસામેકેમકોઇપગલાંલેવાયાંનથી ?

૪. ઉત્તરાખંડપોલીસનેપૂછવાનુંકેકોમીનફરતઅનેહિંસાભડકાવવાનોવીડિયોહોવાછતાંકેમકોઇધરપકડકરવામાંઆવીનથી ?

૫. કોમીનફરતઅનેહિંસાભડકાવવાનાપુરાવાહોવાછતાંયતીનરસિંહાનંદકેમહજુજેલમાંનથી ? તેમનેકોણબચાવીરહ્યુંછે ?

(સૌ. : ધક્વિન્ટ.કોમ)