નવીદિલ્હી,તા.૩
આંતરરાષ્ટ્રીયફુટબોલમાંરેકોર્ડનોબેતાજબાદશાહપોર્ટુગલનોક્રિસ્ટીયાનોરોનાલ્ડોએહવેવધુએકરેકોર્ડપોતાનાનામેકરીલીધોછે. ગુરૂવારેમાન્ચેસ્ટરયુનાઈટેડમાટેઆર્સેનલવિરૂદ્ધબેગોલકરી૮૦૦ગોલકરનારરોનાલ્ડોવિશ્વનોપ્રથમફુટબોલરબનીગયોછે. હવેતેના૮૦૧ગોલથઈચુકયાછે. આસાથેજમાન્ચેસ્ટરયુનાઈટેડેઆર્સેનલને૩-રથીહરાવ્યુંછે. બ્રાઝીલનાદિગ્ગજખેલાડીપેલેએરોમારિયોમાટેદાવોકરવામાંઆવેછેકેબંનેએકહજારથીવધારેગોલકર્યાછે. જોકેઆનેલઈકોઈસત્તાવારઆંકડાનથી. અન-ઓફિસિયલસ્ટેટીશીયનનુંકહેવુંછેકેપેલેએ૭૬૯અનેફેરેંકપુસ્કાર્સેના૭૬૧ગોલછે. રોનાલ્ડોએહાફટાઈમબાદ૧૦મીમિનિટમાંપોતાનોપ્રથમગોલકર્યોઆસાથેજતેણેપોતાનો૮૦૦મોગોલપુરોકર્યોમેચની૭૦મીમિનિટમાંપેનલ્ટીકિકનેગોલમાંફેરવીનેતેણેપોતાનોબીજોગોલકર્યો. આસાથેજહવેતેના૮૦૧ગાોલથઈગયાછે. રોનાલ્ડોના૮૦૧ગોલમાંયુનાઈટેડમાટેબેસ્પેલમાં૧૩૦ગોલકર્યાજયારેસ્પોટિંગલીસ્બનમાટેપાંચ, રિયલમેડ્રિડમાટેસૌથીવધારે૪પ૦ગોલઅનેયુવેટસમાટે૧૦૧ગોલકર્યોછે. જયારેપોર્ટુગલમાટેઆંતરરાષ્ટ્રીયસ્તરે૧૧પગોલકર્યાછે. રોનાલ્ડોઆંતરરાષ્ટ્રીયસ્તરેસૌથીવધારેગોલકરનારખેલાડીપણછે. તેણેતાજેતરમાંજઈરાનનાઅલીદેઈના૧૦૯ગોલનોરેકોર્ડતોડયોહતો. તેનાઆંતરરાષ્ટ્રીયસ્તરે૧૧પગોલથઈગયાછે. જયારેહાલમાંરમીરહેલોકોઈપણઅન્યફુટબોલર૧૦૦નાઆંકડાનેસ્પર્શીશકયોનથીહાલનાખેલાડીઓમાંરોનાલ્ડોનીપાછળ૮૦ગોલસાથેસુનિલછેત્રીઅનેલિયોનલબેસીછે.
Recent Comments