(અ) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ

નાવિક (DB) : પ૦ જગ્યા
શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૦ પાસ/સમકક્ષ પરીક્ષા પાસ
વય મર્યાદા : ૧૮થી રર વર્ષ
પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા+શારીરિક ક્ષમતા પરીક્ષા+મેડિકલ તપાસ
વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : joinindiancoastguard.gov.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તાીરખ : ૦૭/૧૨/૨૦૨૦

(બ) HPCL : હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (રાજસ્થાન રિફાઈનરી)

એપ્રેન્ટીસ વિવિધ જગ્યા માટે
શૈક્ષણિક લાયકાત : એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન (ફક્ત સિવિલ/મિકેનિકલ/ઈલકેટ્રીક્લ & ઈલેકટ્રોનિક્સ/ IT વગેરે)
વય મર્યાદા : ૧૮થી ૨૫ વર્ષ
પગાર : રૂા.રપ૦૦૦
વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : hindustanpetroleum.com જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૦૫/૧૨/૨૦૨૦

– એ.જી. શેખ
– મુસ્તુફાખાન પઠાણ
(ગ્રીવેન્સ સેલ)