(અ) SBI- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સ્પેશિયાલિસ્ટ ઓફિસર, મેનેજર અને અન્ય
કુલ જગ્યા : ૪પર
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વિવિધ જગ્યા માટે જુદી જુદી હોવાથી, વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : www.sbi.co.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૧૧/૦૧/૨૦૨૧
(બ) IAF : ઈન્ડિયન એરફોર્સ
એરફોર્સ કોમન એડમિશન સ્ટેટ (AFCAT)
કમિશન્ડ ઓફિસર : ર૪૧ જગ્યા
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વિવિધ જગ્યા માટે જુદી જુદી હોવાથી, વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : www.afcat.cdac.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૧૧/૦૧/૨૦૨૧
(ક) AAI : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
મેનેજર અને જૂ.એક્ઝિક્યુટીવ : ૩૬૮ જગ્યા
શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વિવિધ જગ્યા માટે જુદી જુદી હોવાથી, વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : www.aai.aero જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૧૪/૦૧/૨૦૨૧
(ખ) CIL : કોલ ઈન્ડિયા લિમિટેેડ
ઓફિસર અને સિનિયર ઓફિસર : ૩પ૮ જગ્યા
શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૦/ડિગ્રી/ડિપ્લોમા (સંબંધિત વિષય સાથે) પાસ
વય મર્યાદા : નોટિફિકેશન જોવું
લાયકાત ધરાવતા ઉમેદવારે જરૂરી ફોર્મ ડાઉનલોડ કરી પૂરેપૂરૂં ભરીને જરૂરી ડોક્યુમેન્ટ એટેચ કરીને આપેલ સરનામે મોકલવામાં રહેશે.
વેબસાઈટ : www.coalindia.in જોવી
અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૧/૨૦૨૧
– મુસ્તુફાખાન પઠાણ
– એ.જી. શેખ
(ગ્રીવેન્સ સેલ)
Recent Comments