(અ) SECL- સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડસ લિમિટેડ

જુ.ડીઈઓ, સ્ટાફ નર્સ, ઓવરસીઅર અને અન્ય
કુલ જગ્યા : ૩૧૦
શૈક્ષણિક લાયકાત : મેટ્રીક પાસ/૧૦+ર/ડિગ્રી/ડિપ્લોમા
વય મર્યાદા : ધારા ધોરણ મુજબ
પગાર : રૂા૭૬પપ/થી ૧૭૬૯પ/- માસિક
પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા+કોમ્પ્યુટર પ્રોફિસીઅન્સી ટેસ્ટ
વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : www.secl.gov.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ર૯/૧૦/ર૦ર૦

(બ) SSC – સ્ટાફ સિલેકશન કમિશન

જુનિયર એન્જિનિયરની ભરતી
સરકારના વિવિધ વિભાગોમાં સિવિલ, ઈલેક્ટ્રીકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ્સ એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા
વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : www.ssc.nic.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૩૦/૧૦/ર૦ર૦

(ક) મહારાષ્ટ્ર પોસ્ટ ઓફિસ રીક્રુટમેન્ટ

પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને એમટીએસ
કુલ જગ્યા : ૧૩૭૧
વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ : www.indiapost.gov.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૦૩/૧૧/ર૦ર૦

(ખ) SEBI – સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા

ઓફિસર ગ્રેડ-એ (આસિસ્ટન્ટ મેનેજર)
કુલ જગ્યા : ૧૪૭
શૈક્ષણિક લાયકાત : વિવિધ જગ્યા માટે જુદી-જુદી શૈક્ષણિક લાયકાત છે.
વયમર્યાદા : મહત્તમ ૩૦ વર્ષ
પસંદગી પ્રક્રિયા : ઓનલાઈન સ્ક્રીનિંગ પરીક્ષા+ઓનલાઈન પરીક્ષા+ઈન્ટરવ્યુ+ડોક્યુમેન્ટની ચકાસણી
વિગતવાર વધુ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઈટ www.sebi.gov.in જોવી
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : ૩૧/૧૦/ર૦ર૦