નવીદિલ્હી, તા.૧૩
રોહિતશર્માઈજાનાકારણેદ.આફ્રિકાસામેનીત્રણટેસ્ટમેચોનીસિરીઝમાંથીબહારથઈગયોછે. તાજેતરમાંજસમાપ્તથયેલીત્રણમેચોનીસિરીઝદરમિયાનભારત ‘એ’નુંનેતૃત્વકરનારપ્રિયાંકપંચાલનેરોહિતનાસ્થાનેટીમઈન્ડિયામાંસામેલકરાયોછે, બીસીસીઆઈતરફથીસત્તાવારજાહેરાતહવેકરાશે. હવેરોહિતનાસ્થાનેટેસ્ટસિરીઝમાંવાઈસકેપ્ટનનીજવાબદારીરહાણેનિભાવશે. રોહિતશર્માનેહાથમાંઈજાથઈછે, જેનાકારણેતેટેસ્ટસિરીઝમાંરમીશક્યોનહીં. એવુંજાણવામળ્યુંછેકે, ગતએકસપ્તાહથીમુંબઈમાંપ્રેક્ટિસકરીરહેલારોહિતશર્માનેપ્રેક્ટિસસેશનદરમિયાનઈજાથઈછે. હજીએપણસ્પષ્ટનથીકે, શુંતેત્રણમેચોનીવન-ડેસિરીઝમાટેઉપલબ્ધરહેશેકેનહીં. જેનામાટેતેનેકેપ્ટનબનાવ્યોછેપણએવુંજાણવામળ્યુંછેકે, ઈજાઘણીગંભીરછે. બીસીસીઆઈઆઅંગેટૂંકસમયમાંનિવેદનબહારપાડીશકેછે. જોકે, ક્રિકબઝઆવાતનુંસમર્થનકરીશકેછેકે, રોહિતજેનેન્યુઝીલેન્ડવિરૂદ્ધતાજેતરમાંસમાપ્તથયેલીબેટેસ્ટમેચોનીસિરીઝમાંઆરામઅપાયોહતો. તેટેસ્ટમેચોમાંહિસ્સોલેશેનહીં. ૨૬ડિસેમ્બરેશરૂથનારીસિરીઝમાટેટીમ૧૬ડિસેમ્બરેદ.આફ્રિકામાટેરવાનાથશે. ભારતદ.આફ્રિકાપ્રવાસમાંત્રણટેસ્ટઅનેત્રણવન-ડેરમશે. ઓમિક્રોનવાયરસનાપગલેચારમેચનીટ્વેન્ટી-૨૦સિરીઝહાલહોલ્ડપરરખાઈછે. જેપહેલાઆપ્રવાસનોહિસ્સોહતી.
Recent Comments