(એજન્સી)             નવીદિલ્હી,તા.૧૬

સૂત્રોનાજણાવ્યામુજબસરકારલગ્નમાટેયુવતીઓનીવય૧૮વર્ષથીવધારી૨૧વર્ષકરેતેવીશકયતાછે. લગ્નમાટેનીવયયુવકોનાસમકક્ષબનાવવામાંઆવશે. લગ્નમાટેહાલયુવકોનીવય૨૧વર્ષનિર્ધારિતછે. યુવતીઅનેયુવકનાલગ્નમાટેનીવયસમાનકરવાનાપ્રસ્તાવનેકેન્દ્રીયમંત્રીમંડળેમંજૂરીઆપીહતી. વડાપ્રધાનનરેન્દ્રમોદીએ૨૦૨૦નાસ્વતંત્રતાદિવસનાસંબોધનદરમિયાનઆયોજનાનીજાહેરાતકર્યાનાએકવર્ષકરતાંવધુસમયપછી, કેન્દ્રીયકેબિનેટેબુધવારેમહિલાઓમાટેલગ્નનીકાયદેસરવય૧૮થીવધારીને૨૧વર્ષકરવાનોપ્રસ્તાવપસારકર્યોહતો. મંજૂરીજયાજેટલીનીઆગેવાનીહેઠળનીકેન્દ્રનીટાસ્કફોર્સદ્વારાડિસેમ્બર૨૦૨૦માંનીતિઆયોગનેસબમિટકરવામાંઆવેલીભલામણોપરઆધારિતછે, જે “માતૃત્વનીઉંમરનેલગતીબાબતો, જાતિગતભેદભાવઘટાડવાનીઆવશ્યકતાઓ”, પોષણમાંસુધારોકરવામાટેરચવામાંઆવીહતી. જેટલીએકહ્યુંકેતેમનીભલામણોનોઉદ્દેશ્યવસ્તીનેનિયંત્રિતકરવાનોનથી, એમજણાવવામાંઆવ્યુંહતું. જયાજેટલીએજણાવ્યુંહતુંકે, આભલામણોમાંબેમુખ્યકારણોપરવધુધ્યાનકેન્દ્રિતકરવામાંઆવ્યુંછે. નેશનલફેમિલીહેલ્થસર્વેનાતાજેતરનાડેટાઅનુસાર, કુલપ્રજનનદરમાંઘટાડોથયોછેઅનેવસ્તીનિયંત્રણમાંછે. છોકરીઓમાટેલગ્નનીઉંમરવધારવાનોહેતુમહિલાઓનેસશક્તિકરણકરવાનોછે. ગયામહિનેનવેમ્બરમાં, કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેરાષ્ટ્રીયપરિવારકલ્યાણસર્વે-૫નાબીજાતબક્કાનાડેટાજાહેરકર્યાહતા, જેમાંપ્રજનનદરમાંઘટાડોનોંધાયોહતો. તે૨.૨થીઘટીનેબેપરઆવીગયોછે. ૨૦૦૫-૦૬માંનેશનલફેમિલીહેલ્થસર્વે-૩દરમિયાનભારતનોદર૨.૭ટકાહતો, જે૨૦૧૫-૧૬માંઘટીને૨.૨ટાકથયોહતો. આઘટાડોસૂચવેછેકેનજીકનાભવિષ્યમાંદેશમાંવસ્તીવિસ્ફોટથવાનોનથી. કેબિનેટનીબેઠકમાંછોકરીઓમાટેલગ્નનીલઘુત્તમઉંમરવધારવાસંબંધિતબિલનેમંજૂરીઆપવામાંઆવીછે. ગતવર્ષેવડાપ્રધાનનરેન્દ્રમોદીએલાલકિલ્લાપરથીઆપેલાભાષણમાંસરકારનોઈરાદોવ્યક્તકર્યોહતો. છોકરીઓનાલગ્નમાટેલઘુત્તમવયમર્યાદાટૂંકસમયમાં૧૮થીવધારીને૨૧વર્ષકરવામાંઆવીશકેછે. આમાટેસરકારેતૈયારીઓશરૂકરીદીધીછે. આસંબંધિતબિલસંસદનાવર્તમાનશિયાળુસત્રમાંરજૂકરવામાંઆવેતેવીશક્યતાછે. લગ્નનીઉંમરવધારવામાટેબાળલગ્નકાયદામાંસુધારોકરવામાંઆવશે. હાલમાંઆકાયદામાંછોકરીઓનાલગ્નનીવયમર્યાદા૨૧વર્ષનક્કીકરવામાંઆવીછે. કેબિનેટનીમંજૂરીબાદ, સરકારબાળલગ્નનિષેધઅધિનિયમ, ૨૦૦૬માંસુધારોરજૂકરશેઅનેપરિણામેસ્પેશિયલમેરેજએક્ટઅનેહિંદુમેરેજએક્ટ, ૧૯૫૫જેવાઅંગતકાયદામાંસુધારાલાવશે.

 


ભારતમાંયુવતીઓનાલગ્નનીકાયદેસરવયનોઈતિહાસ

વર્ષ૧૯૨૯માંસૌપ્રથમવખતભારતમાંછોકરીઓનીલગ્નનીકાયદેસરવય૧૪વર્ષનક્કીકરવામાંઆવીહતી

 

(એજન્સી)                                                                                                             નવીદિલ્હી,તા.૧૬

કેન્દ્રીયકેબિનેટેમહિલાઓમાટેલગ્નનીકાયદેસરવય૧૮થીવધારીને૨૧વર્ષકરવાનોપ્રસ્તાવપસારકર્યોહતો. કેન્દ્રીયમંત્રીમંડળનીમંજૂરીબાદલગ્નનીઉંમરવધારવામાટેબાળલગ્નકાયદામાંસુધારોકરવામાંઆવશે. હાલમાંઆકાયદામાંછોકરીઓનાલગ્નનીવયમર્યાદા૨૧વર્ષનક્કીકરવામાંઆવીછે. કેબિનેટનીમંજૂરીબાદ, સરકારબાળલગ્નનિષેધઅધિનિયમ, ૨૦૦૬માંસુધારોરજૂકરશેઅનેપરિણામેસ્પેશિયલમેરેજએક્ટઅનેહિંદુમેરેજએક્ટ, ૧૯૫૫જેવાઅંગતકાયદામાંસુધારાલાવશે. વર્ષ૧૯૨૯માંસૌપ્રથમવખતભારતમાંછોકરીઓનીલગ્નનીકાયદેસરવય૧૪વર્ષનક્કીકરવામાંઆવીહતી. જેનીવ્યાખ્યાબાળલગ્નનિયંત્રણકાયદામાંઆપવામાંઆવીહતી. આજકાયદામાંતેસમયેયુવકોનીલગ્નમાટેનીવય૧૮વર્ષનક્કીકરવામાંઆવીહતી. આઝાદીબાદ૧૯૪૯અને૧૯૭૮માંબેવખતઆકાયદામાંસુધારોકરવામાંઆવ્યોહતો. બંનેવખતેલગ્નમાટેછોકરીઓનીનિર્ધારિતવયમાંવધારોકરવામાંઆવ્યોહતો. ૧૯૪૯માંછોકરીઓનીલગ્નમાટેનીકાયદાકીયવયવધારી૧૫વર્ષકરવામાંઆવીહતી. અલબત્તયુવકોનીવયમાંકોઈસુધારોકરવામાંઆવ્યોનહતો. જ્યારે૧૯૭૮માંકાયદાકીયસુધારોકરીયુવતીઓનીલગ્નમાટેનીવય૧૮વર્ષઅનેયુવકોમાટે૨૧વર્ષનિર્ધારિતકરવામાંઆવીહતી.  ઔદ્યોગિકક્રાંતિપહેલાંવિશ્વભરમાંબાળલગ્નોનુંચલણપ્રબળહતું. લોકોપોતાનીપુત્રીજેવીતરૂણાઅવસ્થામાંપહોંચેકેતુરંતતેનાલગ્નકરાવીદેતાંહતા. જોકેહવેઅલગઅલગદેશોમાંલગ્નમાટેનીકાયદાકીયવયઅલગઅલગછે. ભારતમાંમુસ્લિમએક્ટઅનેહિન્દુએક્ટબંનેલાગુછે.