(એજન્સી)                            તા.૨૯

અશાંતવિસ્તારોમાંભારતનાસશસ્ત્રદળોનેબેફામઅનેબેરોકટોકકામગીરીકરવાબદલસંપૂર્ણરક્ષણઆપતોકાયદોધઆર્મ્ડફોર્સીઝસ્પેશિયલપાર્વર્સએક્ટ (અફ્સ્પા)એદેશનાલોકતંત્રમાટેકલંકસમાનછે. બ્રિટિશરાજદ્વારાહિંદછોડોચળળળસામેકામલેવા૧૯૪૩માંઆકાયદોલાવવામાંઆવ્યોહતો, પરંતુમોટાભાગેતેરદબાતલરહ્યોહતો.

આકાળાકાયદાનેકારણેઅશાંતતરીકેનિર્દિષ્ટથતાંરાજ્યોમાંસાથીદેશવાસીઓસામેસશસ્ત્રદળોદ્વારામાનવઅધિકારનોવ્યાપકભંગથાયછે. તાજતેરનાનાગાલેન્ડનામોનજિલ્લામાંનિર્દોષનાગરિકોનેઠારમારવાબદલછહ્લજીઁછપરધ્યાનકેન્દ્રીતથયુંછે. પરંતુબંધારણદ્વારાલઘુમતીઓનેઆપવામાંઆવેલઅધિકારોઅનેસ્વતંત્રતાનોભારતનોરેકોર્ડહવેધીમેધીમેખરાબથઇરહ્યોછેઅનેપશ્ચિમનાદેશોનાલોકતંત્રમાંચિંતાવધીરહીછે.                 ખ્રિસ્તીઓપરહુમલાઅનેહિંદુધાર્મિકનેતાઓદ્વારાલઘુમતીઓવિરુદ્ધહિંસામાટેનીહાકલનીવિશ્વવ્યાપીનોંધલેવામાંઆવીરહીછે. આમલઘુમતીઓવિરુદ્ધહિંસાનેકારણેભારતનીલોકતાંત્રિકઓળખનેવૈશ્વિકસ્તરેનુકસાનપહોંચીરહ્યુંછે. નવીદિલ્હીજ્યારેઆંતરરાષ્ટ્રીયસ્તરેપોતાનીછાપજમાવવામાગેછેત્યારેશુંલોકતાંત્રિકભારતમાંછહ્લજીઁછજેવાકાયદાચાલુરહેવાજોઇએ ?                  નાગાલેન્ડમાંનિર્દોષલોકોનીહત્યાસામેનાલોકોનાઆક્રોશનાપડઘાહવેનવીદિલ્હીમાંપડ્યાંછે. પૂર્વોત્તરરાજ્યનાનાગરિકોઆકાયદોરદકરવાનીમાગણીકરીરહ્યાંછે. કેન્દ્રસરકારેનાગાલેન્ડમાંથીછહ્લજીઁછપાછોખેંચીલેવામાટેએકસમિતિનીરચનાકરીછે. તેનોઅહેવાલ૪૫દિવસમાંરજૂથનારછેપરંતુઆસમીક્ષામાત્રનાગાલેન્ડમાંજઆકાળાકાયદાનેહટાવવાપૂરતીસિમિતછેબાકીઅન્યસ્થળોએછહ્લજીઁછહટાવવાનીકોઇવાતનથી.                 સંયુક્તરાષ્ટ્રસંઘમાનવઅધિકારકાર્યાલયપણચિંતિતછેખાસકરીનેજમ્મુ-કાશ્મીરમાં૧૯૯૦નોઆર્મ્ડફોર્સીઝ (જમ્મુ-કાશ્મીર) સ્પેશિયલફોર્સિઝએક્ટછેજેપૂર્વોત્તરભારતમાંઅમલી૧૯૫૮નાછહ્લજીઁછનેમળતોઆવેછે. આઅંગેમાનવઅધિકારપરનાસંયુક્તરાષ્ટ્રસંઘનાહાઇકમિશનરરુપટકોલવિલેએજણાવ્યુંછેકેઆવાકાયદાઓહટાવવાજોઇએ.