લાંબડિયા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૧.રપ લાખ રોપાઓનો ઉછેર Dec 31, 2020 | પોશીનાના લાંબડિયામાં ખેડબ્રહ્મા વિસ્તરણ રેન્જ કચેરી દ્વારા ૧ લાખ રપ હજાર નવીન રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ રોપાઓનું ગામથળ, રેવન્યુ સરકારી કચેરી, સરકારી અર્ધસરકારી ગૌચર જામીન, શાળાઓમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.
Recent Comments