(એજન્સી)              લુધિયાણા, તા. ૨૩

પંજાબનાલુધિયાણાશહેરનીકોર્ટમાંભયંકરબ્લાસ્ટથતાંએકવ્યક્તિનુંમોતથયુંહતુંજ્યારેપાંચલોકોઘાયલથયાછે. મુખ્યમંત્રીચરણજીતસિંહચન્નીએકહ્યુંકે, વિધાનસભાચૂંટણીઓપહેલાંકાયદોઅનેવ્યવસ્થાનીસ્થિતિનેબગાડવામાટેઆબ્લાસ્ટકરાયોછે. આદરમિયાનકેન્દ્રીયગૃહમંત્રાલયનાસચિવઅજયભલ્લાએપંજાબસરકારનાસિનિયરઅધિકારીનેઘટનાવિશેફોનકર્યોહતોઅનેબ્લાસ્ટવિશેરાજ્યસરકારપાસેથીરિપોર્ટમાગ્યોહતો. મુખ્યમંત્રીચરણજીતસિંહચન્નીએકહ્યુંકે, આદેશવિરોધીલોકોનુંકામછેજેમણેપહેલાંસુવર્ણમંદિરમાંઅપવિત્રીકરણનોપ્રયાસકર્યોજેમાંસફળનથતાંતેમણેહવેબ્લાસ્ટકર્યોછે.

આઅંગે૧૦મહત્વનામુદ્દા

૧. આબ્લાસ્ટકોર્ટનાબીજામાળેઆવેલાએકબાથરૂમમાંબપોરે૧૨.૨૨વાગેથયોહતો. બ્લાસ્ટએટલોભયાનકહતોકે, બાથરૂમનીદિવાલતૂટીગઇહતીઅનેકોર્ટનાકેટલાકભાગનેનુકસાનથયુંહતુંઅનેઆસપાસનારૂમનીબારીઓનાકાચતૂટીગયાહતા. બ્લાસ્ટથયોત્યારેડિસ્ટ્રીક્ટકોર્ટમાંભારેભીડહતી.

૨. ઘટનાબાદનાવીડિયોમાંદેખાયુંહતુંકે, ઇજાગ્રસ્તોનેલોકોબહારકાઢતાઅનેપોલીસઇમારતખાલીકરાવવાનાપ્રયાસકરીરહીહતી. ઇજાગ્રસ્તોમાંબેમહિલાઅનેત્રણપુરૂષનોસમાવેશથાયછે.

૩. લુધિયાણાપોલીસપ્રમુખગુરપ્રીતસિંહભુલ્લરેકહ્યુંકે, બ્લાસ્ટબાદએકમૃતદેહમળીઆવ્યોછે. તેમણેઉમેર્યુંકે, એવુંબનીશકેકે, આવ્યક્તિજવિસ્ફોટકોલઇનેઆવીહોયઅનેવિસ્ફોટનીતદ્દનનજીકહોયએવુંબનીશકેછે. અમેદિલ્હીથીઆવનારીએનએસજીટીમનીરાહજોઇરહ્યાછીએ. પાંચઇજાગ્રસ્તોગંભીરનથી.

૪. આઘટનાથીરાજ્યમાંસુરક્ષાવ્યવસ્થાનીપોલખુલીગઇછેજ્યાંલુધિયાણાશહેરનાહાર્દમાંડેપ્યુટીપોલીસકમિશનરનીઓફિસપણનજીકમાંજછે. તપાસમાંએજાણવામાંઆવીરહ્યુંછેકે, કેવીરીતેઆટલીસુરક્ષાહોવાછતાંકોર્ટકોમ્પલેક્ષમાંવિસ્ફટોલઇજવાયાહતા.

૫. નેશનલઇન્વેસ્ટીગેશનએજન્સી(એનઆઇએ)નીટીમનેઘટનાસ્થળેમોકલીદેવાઇહતી.

૬. મુખ્યમંત્રીચરણજીતસિંહચન્નીએબ્લાસ્ટનીનિંદાકરીહતીઅનેલોકોનેશાંતરહેવાઅપીલકરીહતી. તેમણેકહ્યુંકે, રાજ્યમાંશાંતિઅનેસૌહાર્દનેખોરવવાનાપ્રયાસકરનારાકોઇનેપણછોડવામાંઆવશેનહીં.

૭. પંજાબનાપૂર્વમુખ્યમંત્રીઅમરિંદરસિંહેઘટનાઅંગેસૌપ્રથમપ્રતિક્રિયાઆપીહતીજ્યારેપંજાબમાંચૂંટણીઓનજીકઆવીરહીછેઅનેપ્રચારઅભિયાનઝડપીબન્યુંછે. ટિ્‌વટમાંઅમરિંદરેપંજાબપોલીસનેઝડપીતપાસકરવાઅપીલકરીછે.

૮. ચાલુવર્ષમાંજમુખ્યમંત્રીપદગુમાવનારાઅમરિંદરેતેસમયેપાકિસ્તાનસમર્થકઆતંકવાદીસંગઠનોતરફથીખતરાઅંગેચિંતાવ્યક્તકરીહતીઅનેકેન્દ્રીયદળોની૨૫કંપનીતથાસરહદીસુરક્ષામાટેડ્રોનવિરોધીગેજેટ્‌સનીમાગણીકરીહતી.

૯. દિલ્હીનામુખ્યમંત્રીઅરવિંદકેજરીવાલેકહ્યુંકે, પહેલાંધાર્મિકઅપમાનનીઘટનાઅનેહવેબ્લાસ્ટ. કેટલાકલોકોપંજાબનીશાંતિભંગકરવામાગેછેપણઅમેઆવાલોકોનીયોજનાસફળથવાદઇશુંનહીં. આપણેસાથેઉભારહેવુંજોઇએ.

૧૦. વર્ષ૨૦૧૭માંકોંગ્રેસઉમેદવારનીએકસભાનાકાર્યક્રમદરમિયાનથયેલાવિસ્ફોટમાંત્રણબાળકોસહિતછલોકોનાંમોતથયાહતા.