(એજન્સી) બૈરૂત, તા.૧પ
લેબેનોનનાલોકોબગડતીજીવનશૈલી, લેબેનીઝચલણનાપતનઅનેઈંધણનીકિંમતોમાંતીવ્રઉછાળાનોવિરોધકરવામાટેસંખ્યાબંધશહેરોમાંગુરૂવારે ‘આક્રોશદિવસ’મનાવવાશેરીઓમાંઉતરીઆવ્યાહતા. એએનોઅહેવાલ. આરેલીઓમાર્ગપરિવહનસંઘનાવડાબસ્સામટલાઈસનીહાકલનાપગલેયોજાઈહતી. જેમણેઅધિકારીઓનેવિનંતીકરીહતીકેઈંધણનાભાવમાંસબસિડીઆપોઅનેવધતાખર્ચનેપહોંચીવળવામાંમદદકરવામાટેવળતરપૂરૂંપાડો. ટલાઈસેલોકોનેકહ્યુંહતુંકેસરકારનાવચનોપરવિશ્વાસનકરો, ચાલોઆપણેરસ્તાઓપરઉતરીનેસામૂહિકઆક્રોશદિવસનીજાહેરાતકરીએ. વિરોધપ્રદર્શનકારીઓએપાટનગરબૈરૂતઅનેતેનાઉપનગરોમાંતમામમુખ્યમાર્ગોઅનેહાઈવેનેબ્લોકકરીદીધાહતા. ટ્રિપોલી, સિડોનઅનેબેકામાંપણરસ્તાઓનેબ્લોકકરાયાહતા. સામાન્યશ્રમસંઘનાઅધ્યક્ષબેચારાઅલ-અસ્મારેરેલીઓનીપ્રશંસાકરીહતીઅનેકહ્યુંહતુંકેઆઅધિકારીઓમાટેતેમનીભૂમિકાભજવવાઅનેલોકોપ્રત્યેતેમનીજવાબદારીનિભાવવામાટેનુંઆહવાનછે. હ્યુમનરાઈટસવોચ (એચઆરડબ્લયુ)એતેનાવર્લ્ડરિપોર્ટર૦રરમાંકહ્યુંછેકેભ્રષ્ટઅનેઅસમર્થલેબેનીઝઅધિકારીઓએઈરાદાપૂર્વકદેશનેઆધુનિકસમયમાંસૌથીખરાબઆર્થિકકટોકટીમાંધકેલીદીધુંછેજેવસ્તીનાઅધિકારોમાટેનીબેદરકારીદર્શાવેછે. લેબેનોનનીલગભગ૮૦% વસ્તીહવેગરીબીરેખાહેઠળજીવેછે. જેમાં૩૬ટકાલોકોઅત્યંતગરીબીમાંરહેછે. ઓક્ટોબરર૦૧૯થીલેબેનીઝપાઉન્ડેતેનામૂલ્યના૯૦ટકાગુમાવીદીધાછે. જેનાકારણેભોજન, પાણી, આરોગ્યસંભાળઅનેશિક્ષણસહિતમૂળભૂતચીજવસ્તુઓમેળવવામાટેનીલોકોનીક્ષમતાનુંધોવાણથાયછે, જ્યારેઈંધણનીતંગીએવ્યાપકવીજળીઠપ્પસર્જીછે. લેબેનીઝઅધિકારીઓઅનેઆઈએમએફવચ્ચેવાટાઘાટોચાલીરહીછેજેથીઆસંકટમાંથીનીકળવાનોકાર્યક્રમતૈયારથઈશકે.
Recent Comments