(એજન્સી)             નવીદિલ્હી, તા.૨૦

મતદારકાર્ડસાથેઆધારનંબરનેજોડવાનાપ્રસ્તાવનેવિપક્ષનાભારેહોબાળાઅનેવિરોધવચ્ચેલોકસભામાંધ્વનિમતસાથેમંજૂરીઆપવામાંઆવીછે. સોમવારેકાયદામંત્રીકિરનરિજિજુએઆખરડોરજૂકર્યોહતોજેનાપરહંગામાવચ્ચેમહોરલાગીહતી. ચૂંટણીકાનૂનસંશોધનખરડો૨૦૨૧નામતદારયાદીતૈયારકરનારાઅધિકારીઓનેસંબંધિતવ્યક્તિપાસેથીઆધારકાર્ડમાંગવાનોઅધિકારમળશે. જોકે, આખરડામાંઆધારકાર્ડનંબરબતાવવાનેવૈકલ્પિકરાખવામાંઆવ્યુંછે. સરકારનુંકહેવુંછેકે, આધારકાર્ડનેમતદારકાર્ડસાથેલિંકકરવાથીમતદાતાઓનુંવેરિફિકેશનથઈશકશેઅનેમતદારયાદીમાંથતીગરબડોનેરોકવામાંઆવશે. આખરડાનેબુધવારેજકેબિનેટમાંમંજૂરીઆપીદેવાઈહતી.

બિલરજૂકરતાંકાનૂનમંત્રીરિજિજુએજણાવ્યુંકે, આધારઅનેવોટરકાર્ડનેલિંકકરવાથીમતદાતાઓપરલગામલાગશે. તેમણેકહ્યુંકે, સભ્યોએતેનોવિરોધકરવામાટેજેતર્કઆપ્યાછે, તેસુપ્રીમકોર્ટનાચુકાદાનેખોટીરીતેરજૂકરવાનોપ્રયાસછે. આટોચનીઅદાલતનાચુકાદાનેઅનુરૂપજછે. ઉલ્લેખનીયછેકે, આબિલનેરજૂકરવાનાવિરોધમાંકોંગ્રેસ, તૃણમૂલકોંગ્રેસ, બસપાઅનેઓવૈસીનીપાર્ટીએમઆઈએમજોડાયાહતા. કોંગ્રેસેમાંગકરીહતીકે, આખરડાનેસ્ટેન્ડિંગકમિટીસમક્ષરજૂકરવામાંઆવે. અસદુદ્દીનઓવૈસીએજણાવ્યુંકે, આખરડાદ્વારાચૂંટણીપંચજેવીસ્વતંત્રઅનેબંધારણીસંસ્થાનેનબળીપાડવાનોપ્રયાસકરવામાંઆવીરહ્યોછે. તેમણેકહ્યુંકે, આધાર-વોટરકાર્ડલિંકથવાથીભવિષ્યમાંઅનેકમતદારોનાનામહટીજવાનોભયછે. જોકે, સંસદનાબંનેગૃહોમાંસરકારપાસેપૂરતોસંખ્યાબળછે. પરંતુસત્તા-વિપક્ષવચ્ચેપહેલાંથીચાલીરહેલાઘર્ષણસાથેચૂંટણીસુધારાબિલપણવિવાદનાકેન્દ્રમાંછે. આદરમિયાનસરકારયુવતીઓનીલગ્નનીઉંમર૧૮થીવધારીને૨૧વર્ષકરવાનોપ્રસ્તાવસંસદનાઆજસત્રમાંલાવવાનોપ્રયાસકરશે. આખરડાનીપણકોંગ્રેસેપહેલાંથીજવિરોધકરવાનીજાહેરાતકરીદીધીછે. કોંગ્રેસનાસાંસદશશીથરૂરેકહ્યુંકે, આધારમાત્રરહેઠાણનાપુરાવાતરીકેછેઅનેનાગરિકતામાટેનથી. જોતમેમતદારોપાસેઆધારમાંગવાનીસ્થિતિમાંહશોતોતમારીપાસેઆવેલાતમામડોક્યુમેન્ટરહેઠાણનાહશેઅનેનાગરિકતાનાનહીંહોય. કોંગ્રેસનાનેતામનિષતિવારીએકહ્યુંકે, આધારકાર્ડઅનેવોટરકાર્ડનેલિંકકરવામાટેઆધારકાયદોમંજૂરીઆપતોનથી. આધારકાર્ડમાત્રકલ્યાણકારીયોજનાઓમાટેજછે. તૃણમૂલકોંગ્રેસનાસાંસદસૌગતરાયેમોદીસરકારપરબિલદ્વારાચૂંટણીપંચનાકામમાંદખલઆપવાનોઆરોપલગાવ્યોહતો. ઓવૈસીએકહ્યુંકે, આબિલલોકશાહીઅનેનાગરિકોનાઅધિકારનબળાપાડશે. તેમણેઉમેર્યુંકે, આધારકાર્ડમાંઆઠટકાજેટલીખામીઓછેજ્યારેચૂંટણીકાર્ડમાંત્રણથીચારટકાખામીછે. જોઆબિલપસારથાયતોમોટીસંખ્યામાંલોકોમતનોઅધિકારગુમાવશે. જોકે, કિરનરિજિજુએકહ્યુંકે, આબંનેલિંકથવાથીબોગસમતદાનરોકીશકાશેઅનેચૂંટણીપ્રક્રિયાસરળબનાવાશે. જોકે, આશ્ચર્યજનકરીતેબિલપસારથયાબાદતરતજલોકસભાનેસમગ્રદિવસમાટેમોકૂફકરીદેવાઈહતી. જ્યારેવિપક્ષનાસભ્યોહંગામોકરતાંરહ્યા. આપ્રસ્તાવિતકાયદાનોઅનેકસામાજિકકાર્યકરોઅનેસંગઠનોએચિંતાવ્યક્તકરીછેઅનેકહ્યુંછેકે, આનાથીઅનેકમતદારોયાદીમાંથીબહારથઈજશેઅનેતેમનાડેટાનીગોપનિયતાસાથેસમજૂતીકરાશે. આવોપ્રયાસ૨૦૧૮માંઆંધ્રપ્રદેશઅનેતેલંગાણામાંકરાયોહતોજેનાથીહજારોલોકોનાનામમતદારયાદીમાંથીગુમથઈગયાહતા. ૨૦૧૮માંસુપ્રીમકોર્ટેપણજણાવ્યુંહતુંકે, આધારનેમાત્રસબસિડી, લાભોઅનેસેવાઓમાટેજફરજિયાતકરીશકાય. જોકે, સુપ્રીમેઆધારનેવોટરકાર્ડસાથેલિંકકરવાઅંગેકોઈખુલાસોકર્યોનહતો. ચૂંટણીકાયદાસુધારાબિલઅનુસારઆધારનેવોટરઆઈડીસાથેલિંકકરવુંમરજિયાતછે. જેલોકોઆધારકાર્ડનાબતાવીશકેતેઓપુરાવાતરીકેબીજાદસ્તાવેજરજૂકરીશકેછે.