(એજન્સી) તા.૭
વડાપ્રધાનનરેન્દ્રમોદીએસમાજવાદીપાર્ટીપરકટાક્ષકરતામંગળવારેકહ્યુંહતુંકે, ‘લાલટોપી’પક્ષઆતંકવાદીઓપ્રત્યેઉદારતાદર્શાવવાઅનેતેમનેજેલમાંથીબહારલાવવામાટેઉત્તરપ્રદેશમાંસરકારબનાવવામાંગેછે. વડાપ્રધાનનરેન્દ્રમોદીચૂંટણીલક્ષીઉત્તરપ્રદેશનાગોરખપુરજિલ્લામાંવિવિધવિકાસલક્ષીપ્રોજેક્ટલોકોનેસમર્પિતકરીરહ્યાહતા. તેમણે૯૬૦૦કરોડરૂપિયાથીવધુનીકિંમતનાછૈૈંંસ્જીઅનેમુખ્યખાતરપ્લાન્ટસહિતત્રણમેગાપ્રોજેક્ટરાષ્ટ્રનેસમર્પિતકર્યાહતા. આકાર્યક્રમમાંમુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથપણહાજરરહ્યાહતા. સમાજવાદીપક્ષનુંનામલીધાવિનામોદીએકહ્યુંકે, ‘લાલટોપી’યુપીમાટેરેડએલર્ટછે. આજેઆખુંયુપીજાણેછેકે, ‘લાલટોપી’નેમાત્ર ‘લાલબત્તીઓ’નીચિંતાહતી. તેમનેલોકોનીપીડાઅનેસમસ્યાઓસાથેકોઈલેવા-દેવાનથી. ‘લાલટોપી’નેસત્તાજોઈએછે, તેઓકૌભાંડોમાટેઅનેતેમનીતિજોરીભરવામાટેગેરકાયદેસરઅતિક્રમણમાટે, માફિયાઓનેઆઝાદીઆપવામાટેસરકારબનાવવાઈચ્છેછે. પીએમમોદીએદાવોકર્યોહતોકે, ઉત્તરપ્રદેશમાંઅગાઉનીસરકારોએલોકોનાવિકાસમાંરસદાખવ્યોનહતોઅનેખોટાબહાનાકર્યાહતા. દરેકનેખબરહતીકે, ગોરખપુરનોખાતરપ્લાન્ટઆસમગ્રપ્રદેશનાખેડૂતોમાટેઅહીંરોજગારમાટેકેટલોમહત્ત્વપૂર્ણછે. પરંતુઅગાઉનીસરકારોએતેનેશરૂકરવામાંકોઈરસદાખવ્યોનહતો. ગોરખપુરમાંછૈૈંંસ્જીનીમાંગવર્ષોથીઊઠીરહીહતી. પરંતુજેઓ૨૦૧૭પહેલાંસરકારચલાવીરહ્યાહતાતેઓએછૈૈંંસ્જીમાટેજમીનઆપવામાટેતમામપ્રકારનાબહાનારજૂકર્યાહતા.
પીએમમોદીએકહ્યુંકે, ઉત્તરપ્રદેશમાંભાજપની ‘ડબલએન્જિન’સરકારેરોગચાળાદરમિયાનપણરાજ્યનીપ્રગતિનેસક્ષમબનાવીછે. અગાઉનીસરકારોએગુનેગારોનેરક્ષણઆપીનેયુપીનુંનામબદનામકર્યુંહતું. આજેમાફિયાઓજેલમાંછેઅનેરોકાણકારોયુપીમાંરોકાણકરીરહ્યાછે. આડબલએન્જિનનીબેવડીપ્રગતિછે. તેથીજરાજ્યનાલોકોનેડબલએન્જિનનીસરકારમાંવિશ્વાસછે.
Recent Comments