વડોદરા, તા.૨૩
ચાર દરવાજા વિસ્તારની ઐતિહાસિક જામા મસ્જિદના ઈમામ મૌલાના સલીમ ગુલામમહંમદ પાનાગર, (ઉ.વ ૬૫, રહે.મોગલવાડા) શુક્રવારે કોરોના સંક્રમણમાં જન્નતનશીન થયા હતા. તેઓ છેલ્લા કેટલાંક દિવસથી બીમાર હતા. તેઓ જામા મસ્જિદમાં છેલ્લા ૨૭ વર્ષથી નમાજ પઢાવતા હતા. તેમનું સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વડોદરાની જામા મસ્જિદનાં ઈમામનું કોરોનાને લીધે અવસાન

Recent Comments