શ્રીજી મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ રોટરી કલબ (બોરીવલી) અને હેલ્પીંગ હેન્ડ વડોદરાના સૌજન્યથી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના દર્દીઓની જાનના જોખમે ઉભા પગે સેવા કરનાર હોસ્પિટલના કર્મચારીઓ સુપ્રિન્ટેન્ડન્ટ આર.જી. ઐયર વગેરેનું બહુમાન રોટરી કલબ (બોરીવલી)ના પ્રમુખ શ્રીમતી રૂમાબેન દેસાઈ, મહેન્દ્રભાઈ વસાણી, હેલ્પીંગ હેન્ડના જનરલ સેક્રેટરી વકીલ શાહનવાઝખાન પઠાન, ગુલામ દાઉદભાઈ મેમન (માજી ચેરમેન વડોદરા શિક્ષણ સમિતિ), તેમજ જોનીભાઈ ઈસ્માઈલભાઈ વિગેરેને હસ્તે કરવામાં આવ્યું હતું. તે વેળાની તસવીર.