કોરોનાના વધતા કેસોના પગલે અમદાવાદમાં કરફ્યુની જાહેરાત બાદ વડોદરામાં પણ કરફ્યુ અને લોકડાઉનની બીકે લોકો શાકભાજી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા ઉમટી પડ્યા હતા અને સોશ્યિલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવ્યા હતા. જે તસવીરમાં જોઈ શકાય છે.