ડાયમંડનગરીસુરતમાંમુસ્લિમવિરોધીતત્ત્વોનોશાંતિડહોળવાનોપ્રયાસ

વેસુમાંફ્લેટજોવાગયેલમુસ્લિમોસામેસ્થાનિકોએવિરોધનોંધાવ્યો, ૧૦૦ઉપરાંતસોસાયટીનાહોદ્દેદારોએમીટિંગકરીમુસ્લિમોવિરૂદ્ધઝેર

ઓક્યાનીચર્ચા :

દુકાનકેમકાનખાલીનહીંકરાયતોસંપત્તિનેનુકસાનપહોંચાડવાનીધમકી

(ઇસરાઈલશેખ)

સુરત, તા.૧૮

સુરતશહેરનામુસ્લિમોબહુમતિવિસ્તારમાંધંધા-રોજગારમાટેદુકાનકેરહેઠાણપોતાનારૂપિયાખર્ચીનેલેવામાંગતાહોયતોપણનાલઈશકેતેમાટેશહેરનાવરાછાવિસ્તારમાંવિધર્મીવાળાબેનરોલગાડીમુસ્લિમોનેદુકાનકેમકાનનઆપવામાંઆવેતેવીગર્ભિતધમકીવાળાબેનરોલગાડવામાંઆવ્યાછે. તેવીજરીતેશહેરનાવેસુજેવાશિક્ષિતવિસ્તારમાંપણમુસ્લિમોમાટેવિધર્મીજેવાશબ્દોવાળાબેનરોબનાવીસોસાયટીઓમાંમિટિંગોકરીવિધર્મીનેબિલ્ડરોદ્વારાફ્લેટકેદુકાનોનઆપવામાંઆવેતેમાટેવેસુવિસ્તારનાસોસા.નાપ્રમુખહોદ્દેદારોજમાથઈવેસુવેલ્ફેરએસોસિએશનનીરચનાકરીવિધર્મીઓનેદુકાનોકેફ્લેટ

નઆપવામાટેપ્રયાસોકરીરહ્યાછે. વેસુવિસ્તારના૧૦૦ઉપરાંતસોસાયટીનાપ્રમુખ, સેક્રેટરીએકત્રથઈમિટિંગોકરીમુસ્લિમોનેકોઈપણરીતેધંધો-રોજગારતેમનાવિસ્તારમાંનકરવામાંઆવેતેનાપણપ્રયત્નકરીરહ્યાહોવાનુંજાણવામળીરહ્યુંછે.

સુરતનામુસ્લિમોશહેરનામધ્યવિસ્તારમાંજસિમિતથઈરહીજાયતેમાટેકેટલાકકટ્ટરપંથીઓબાલીશપ્રયાસકરીરહ્યાહોયતેમમુસ્લિમોનેવિધર્મીનામઆપીમધ્યસુરતનીબહારદુકાન, મકાનકેરહેઠાણનમળેતેમાટેપ્રયાસોકરીરહ્યાહોવાથીશહેરમાંહાલસુધીજળવાઈરહેલકોમીએકતાનાવાતાવરણનેડહોળવાનોપ્રયાસકરીરહ્યાહોવાનુંજાણવામળેછે.

શહેરનાસેન્ટ્રલઝોન, રાંદેરઝોન, લિંબાયતઝોનજેવાબહુમતીવાળામુસ્લિમવિસ્તારોમાંઅશાંતધારોલાગુકરીદેવામાંઆવ્યાહોવાથીમુસ્લિમોનેતેવિસ્તારોમાંમિલકતલેવામાટેઅશાંતધારોક્લિયરકરાવતાખૂબ

જપરિશ્રમકરવોપડેછેે. સુરતનાઆજુબાજુનાબહુમતીવિસ્તારમાંમકાનકેદુકાનમેળવવામાટેકામધંધાઅર્થેપ્રયાસકરવામાંઆવેતેપહેલાજકટ્ટરવાદીઓસક્રિયથઈજાયછેેઅનેમુસ્લિમોનેવિધર્મીનામઆપીતેમનેમકાનકેદુકાનનઆપવામાંઆવેતેમાટેકોમીએકતામાંમાનનારાબહુમતીકોમનાબિલ્ડરકેસજ્જનલોકોનેરીતસરનાડરાવવાધમકાવવામાંઆવેછે. તેવાબનાવોખૂબજવધીરહ્યાછે. જેમાંશહેરનાસૌથીવધારેઝડપીવિકસીતથતોઅનેસારાલોકોરહેતાહોયતેવીછાપધરાવતાવેસુવિસ્તારમાંહિલ્સહાઈસ્કૂલનીપાસેએવરગ્રીનનામકબિલ્ડીંગનાબાંધકામમાંફ્લેટજોવામાટેકેટલાકમુસ્લિમોગયાહતા. જેનોસ્થાનિકબહુમતીનાલોકોએવિરોધનોંધાવીઆબાબતેવેસુવિસ્તારમાંતાત્કાલિકમિટિંગનોદોરશરૂકરીસૌથીવધારેસોસાયટીનાપ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીઅનેઆજુબાજુનાકેટલાકલોકોભેગાથઈવેસુવેલ્ફેરએસોસિએશનનીરચનાકરીસંગઠનબનાવીઉપરોક્તબાબતેબિલ્ડરનેમળીમુસ્લિમોનેવિધર્મીઓળખઆપીજોતેમનેફ્લેટકેમકાનભાડેકેવેચાણથીઆપવામાંનઆવેતેમાટેનીઆક્રોશપણેરજૂઆતકરવામાંઆવીહતીઅનેવેસુવિસ્તારમાંપણશહેરનાઅન્યવિસ્તારનીજેમઅશાંતધારોલાગુકરવામાટેકલેક્ટર, કોર્પોરેટર, પો. કમિશનર, પાલિકાકમિશનર, ભાજપપ્રદેશઅધ્યક્ષ, મુખ્યમંત્રીસહિતનાઓનેપણરજૂઆતકરીહોવાનોઅનેવેસુવેલ્ફરએસોસિએશનેમાંગકરીહોવાનુંપણજાણવામળેછે. વેસુનાએવરગ્રીનમાંમાત્ર૩થી૪મુસ્લિમોફ્લેટજોવાગયાહતા. જેનીજાણઆબિલ્ડીંગનાઆજુબાજુનાબહુમતીવાળાલોકોનેથતાતેલોકોએકત્રથઈપોતાનીએકતાનીતાકાતથીબિલ્ડરનેરજૂઆતકરીબિલ્ડરપાસેથીબાંયધરીસુદ્ધાલીધીહતી. જેમાંબિલ્ડરેપણવિધર્મીનેફ્લેટકેદુકાનનઆપવામાંઆવશેતેવોઆએસોસિએશનનેખાતરીઆપીહોવાનુંજાણવામળેછે.

જ્યારેશહેરનાવરાછાવિસ્તારમાંકેજ્યાંમુસ્લિમરહેઠાણનહોવાછતાંયેજોકોઈમુસ્લિમધંધાઅર્થેદુકાનલેવાજાયતોતેઓનેનમળેતેમાટેવરાછાવિસ્તારમાંઆવેલીમીરાનગરસોસાયટીસહિત૧૨થી૧૫જેટલાસોસાયટીનાગેટનીબહારબેનરોલગાડવામાંઆવ્યાછે. જેમાંસ્પષ્ટપણેલખ્યુંછેજેવિધર્મીઓનેદુકાનકેમકાનઆપવુંનહીંતથાઆજુબાજુનાસોસાયટીનાલોકોદ્વારામિટિંગકરીવિધર્મીનેઅત્યારસુધીભાડેથીદુકાનકેમકાનઆપ્યાહોયતોતાત્કાલિકખાલીકરાવીદેનહીંતરતેમનીસંપતિનેનુકસાનથાયતોતેનામાટેતેઓપોતેજવાબદારરહેશે. એવીઆડતરીરીતેગર્ભીતચીમકીઉચ્ચારવામાંઆવીછેકે, તાત્કાલિકઅસરથીવિધર્મીઓનેઆપેલદુકાનઅનેમકાનોખાલીકરાવીદેવાજરૂરીછે. બેન-દીકરીઓનેલવજેહાદમાંફસાવતાહોવાનુંપણબેનરોમાંલખવામાંઆવ્યુંછે. આવાબેનરોશહેરનાઅન્યવિસ્તારોમાંપણલગાડીરહ્યાહોવાથીશહેરમાંકૌમીવૈમનસ્યફેલાયશકેછે. છતાંયેઆબાબતેકોઈફરિયાદકરવામાંઆવીનથીકેકોઈસંગઠનદ્વારાકોમીએકતાનાવાતાવરણનેડહોળવાનાપ્રયાસબાબતેપણએકશબ્દપણઉચ્ચારવામાંઆવ્યોનથીકેઆબાબતેકોઈરજૂઆતકરવામાંઆવીનહોવાનુંપણજાણવામળેછે.

અશાંતધારાનીઆફાઈલપાસકરાવવામાટેપણકેટલાકઠેકાણેતોગાંધીછાપનોટોનાબંડલપણકેટલાકલાંચીયાઅધિકારીઓનેઆપવામાંઆવેછેેત્યારેકામથાયછે. માટેમુસ્લિમોનુંબંનેરીતેશોષણથઈરહ્યુંહોવાનીચર્ચાશહેરભરમાંથઈરહીછે.

ઉપરોક્તવિસ્તારઅનેઝોનમાંરહેતામુસ્લિમસમુદાયનાલોકોઅનેવિસ્તારમાંમકાન-દુકાનલેવાજાયતોકટ્ટરપંથીઓહેરાનકરીનાખેછેઅનેમુસ્લિમવિસ્તારોમાંમકાનકેદુકાનલેવાંહોયતોલાગુકરેલઅશાંતધારોતેમુસ્લિમોનેપઝવીનાંખેછે. માટેમુસ્લિમોતડસુરતમાંજસિમિતથઈનેરહીગયાછે. મુસ્લિમમાટેહાલમાંઅડાજણપાટિયાવિસ્તારખૂબજવિકસીતથઈરહ્યોછે. પરંતુત્યાંકેટલાકબિલ્ડરોદ્વારાફ્લેટકેદુકાનોએટલાબધાંભાવમૂક્યોછેકેઉપરોક્તવિસ્તારમાંકેટલાકમુસ્લિમોમકાનકેદુકાનલેવાનુંવિચારીપણનથીશકતા. અડાજણપાટિયાપરજમીનનોભાવવધારેહોવાથીમુસ્લિમબિલ્ડરોનેપણનાછૂટકેફ્લેટકેદુકાનનીકિંમતવધારેરાખવીપડીરહીછે. અડાજણપાટિયાઉપરરયાનસ્કૂલનીસામેમુસ્લિમબિલ્ડરોનોઆખોપ્રોજેક્ટબનીગયાપછીઅનેતેમાંપણઅશાંતધારાનીપરમીશનલીધાબાદપણત્યાંનાકેટલાકસ્થાનિકકટ્ટરપંથીઓદ્વારાકલેક્ટરમાંઅરજીઓકરીઆપ્રોજેક્ટનોઅશાંતધારોરદકરાવવાઅનેજમીનપરતમેળવવાસુધીનાપ્રયાસોકરાઈરહ્યાછે. જેઅનુસંધાનેઆસમગ્રબનાવકોર્ટનાદ્વારસુધીપહોંચ્યોછે. મુસ્લિમસમુદાયનાલોકોતોઠીકપરંતુમુસ્લિમબિલ્ડરોનેપણબાંધકામબાબતેકેટલાકકટ્ટરપંથીઓયેનકેનપ્રકારેઅટકાવીરહ્યાહોવાનીચર્ચાશહેરનામુસ્લિમોમાંથઈરહીછે. આવનારસમયમાંબધુસુવ્યવસ્થિતથાય, કોમીએકતાજળવાયરહેતેવીઆશાઅનેઅપેક્ષાપરમુસ્લિમોમીટમાંડીનેબેઠાહોવાનુંજાણવામળેછે.

મુસ્લિમઆગેવાનોઅનેસંસ્થાઓઆનોવિરોધકરે : સરવરનગદ

સુરત, તા.૧૮

વિર્ધમીશબ્દગુજરાતમાંહિંદુકટ્ટરવાદીઓઅનેકેટલાકમીડિયાવાળાઓમુસ્લિમોમાટેવાપરેછે, માટેઆવામીડિયાવાળાઓનીમાનસિકતામુસ્લિમોવિરોધીહોવાનુંસમજાયછે. તેવુંશહેરનાજાગૃતસામાજિકઆગેવાનઆરટીઆઈએક્ટિવિસ્ટસરવરનગદએજણાવ્યુંછેઅનેમુસ્લિમઆગેવાનોઅનેસંસ્થાઓઆનોવિરોધકરેઅનેજુદા-જુદાપોલીસસ્ટેશનમાંએફઆઈઆરદાખલકરેતેવીતેમણેઅપીલકરીહતી.