અમેરિકાનાકહેવાપરઆપણેચીનથીઅંતરરાખીરહ્યાછીએ, ચીનનાસૌથીનજીકનાદોસ્તજઆપણેછીએ
નવીદિલ્હી, તા.૨૩
દેશનેઆઝાદીભીખમાંમળીછેતેવુનિવેદનઆપીનેએક્ટ્રેસકંગનાએવિવાદસર્જયોહતો. હવેકોંગ્રેસનાનેતામણીશંકરઐયરેપણઆઝાદીનેલગતુવિવાદિતનિવેદનઆપ્યુછે.તેમણેકહ્યુછેકે, ૨૦૧૪બાદઆપણેઅમેરિકાનાગુલામથઈગયાછીએ. મણીશંકરઐયરેભારતઅનેરશિયાવચ્ચેનાસબંધોપરઆયોજિતસેમિનારમાંકહ્યુહતુકે, છેલ્લાસાતવર્ષથીઆપણેજોઈરહ્યાછેકે, બિનજોડાણવાદીદેશોનીતોવાતજનથીથઈરહી. શાંતિનેલઈનેચર્ચાનથીથઈરહી.આપણેઅમેરિકાનાગુલામબનીનેબેઠાછેઅનેતેમનાકહેવાપરઆપણેચીનથીઅંતરરાખીરહ્યાછીએ. હુંકહુછુંકે, ચીનનાસૌથીનજીકનોદોસ્તજઆપણેછીએ. ઐયરનુકહેવુહતુકે, ભારતઅનેરશિયાનાસબંધોબહુજુનાછે.રશિયાએહંમેશાભારતનેસહયોગકર્યોછે.જોકેમોદીજ્યારથીસત્તામાંઆવ્યાછેત્યારથીઆસબંધનબળાપડ્યાછે.૨૦૧૪સુધીરશિયાસાથેઆપણાવેપારસબંધપણસારાહતાપણસાતવર્ષમાંતેમાંપણઘટાડોથયોછે.
Recent Comments