AIMIMએ મુહમ્મદનામનુંપુસ્તકરિલીઝકરવામામલેરિઝવીસામે FIR નોંધાવી
(એજન્સી) તા.૧૮
ઉત્તરપ્રદેશશિયાવક્ફબોર્ડનાચેરમેનવસીમરિઝવીવિરૂદ્ધસાંસદઅસદુદ્દીનઓવૈસીનીફરિયાદનાઆધારેહૈદરાબાદપોલીસેએફઆઈઆરનોંધીલીધીછે. ઓલઈન્ડિયામજલિસ-એ-ઈત્તેહાદુલમુસ્લિમીન(એઆઈએમઆઈએમ)નાઅધ્યક્ષઓવૈસીએબુધવારેઆફરિયાદનોંધાવીહતી. આમામલેતેમણેપોતાનાભાઈધારાસભ્યઅકબરૂદ્દીનઓવૈસીતથાએમઆઈએમનાધારાસભ્યોનાપ્રતિનિધિમંડળસાથેકમાટીપુરાપોલીસસ્ટેશનેજઈએફઆઈઆરનોંધાવીહતી. ઓવૈસીએઆદરમિયાનકહ્યુંકે, રિઝવીએપયગમ્બરસાહેબવિરૂદ્ધઅપમાનજનકશબ્દોનોપ્રયોગકર્યોછે. તેનાપુસ્તકમાંઆકૃત્યકરવામાંઆવ્યુંછે. એકજાણીતામીડિયાસાથેનીવાતચીતમાંઓવૈસીએકહ્યુંકે, રિઝવીએતેનાપુસ્તકમાંભારતીયમુસ્લિમોનેઉશ્કેરતીભાષાનોપ્રયોગકર્યોછે. તેમણેકહ્યુંકે, રિઝવીનાનિવેદનપાછળએકમોટુંકાવતરૂંછેઅનેઈસ્લામવિરોધીબળોનુંતેનેસમર્થનપણમળીરહ્યુંછે. તેમણેકહ્યુંકે, આઈસ્લામધર્મકેપયગમ્બરસાહેબનીટીકાનથીપરંતુતેઆરીતેમુસ્લિમધર્મનાલોકોનેઉશ્કેરીરહ્યોછે. અમેએવુંનહીંથવાદઈએ. તેણેપયગમ્બરસાહેબવિરૂદ્ધઅપશબ્દોનોપ્રયોગકર્યોછે. તેનીપાછળઈસ્લામવિરોધીતાકાતોછેજેનાકારણેતેઆવુંકરીશકીરહ્યોછે. તેઓતેનેપ્રોત્સાહિતકરીરહ્યાછે. રિઝવીવિરૂદ્ધઆઈપીસીનીકલમ૧૫૩-એ, ૧૫૩-બી, ૨૯૫-એ, ૫૦૪, ૫૦૫(૧)(સી) હેઠળફરિયાદોનોંધવામાંઆવીહતી. ઓવૈસીએભારતમાંરહેતામુસ્લિમોઅનેઅન્યશાંતિપ્રિયલોકોનેરિઝવીવિરૂદ્ધએફઆઈઆરનોંધાવવાઅપીલકરીહતી.
Recent Comments