(એજન્સી)            નવીદિલ્હી, તા. ૭

દેશમાંઓમિક્રોનવેરિયન્ટનીસાથે-સાથેકોરોનાનાકેસોમાંઅચાનકવૃદ્ધિથતાંતેનેરોકવામાટેકેન્દ્રસરકારદ્વારામંગળવારથીઅમલીકરતાંનવાનિયમોબહારપાડવામાંઆવ્યાછેજેમાંવિમાનમાંવિદેશથીઆવનારાલોકોએભારતમાંઆવતાનીસાથેજસાતદિવસસુધીહોમક્વોરન્ટાઇનમાંરહેવુંપડશે. જોખમવાળાદેશોનીયાદીમાંહવે૧૯દેશોનોસમાવેશથાયછેઅનેડિસેમ્બરથીઅત્યારસુધીનવઅન્યદેશોનોસમાવેશકરાયોછે. તમામપ્રવાસીઓએસાતદિવસસુધીહોમઆઇસોલેશનમાંરહેવુંપડશેઅનેઆરટીપીસીઆરટેસ્ટકરાવવોપડશે. જોતેઓપોઝિટિવઆવેતોઆઇસોલેશનસુવિધામાંમોકલાશેઅનેતેમનાસેમ્પલજીનોમસિકવન્સિંગમાટેમોકલાશે. તેમનીપાસેબેઠેલાપેસેન્જરોઅનેકેબિનક્રૂનેસંપર્કવાળાતરીકેમાનવામાંઆવશે. નવાનિયમોઅનુસારજોટેસ્ટનેગેટિવઆવેતોપ્રવાસીએઆગામીસાતદિવસમાટેપોતાનીજાતનીસારસંભાળલેવાનીરહેશે.

જેદેશોનીફ્લાઇટોનેજોખમીયાદીમાંથીબહારરખાયાછેતેમાંથીબેપેસેન્જરોનીપસંદગીકરવામાંઆવશેઅનએઆવતાનીસાથેજતેમનાટેસ્ટકરાશે. નવાનિયમોએદિવસેજારીકરાયાછેજ્યારેભારતમાંછેલ્લા૨૪કલાકમાં૧,૧૭,૧૦૦નવાકેસોનોધાયાછેઅનેએકદિવસમાંકેસોમાં૨૮ટકાનોઉછાળોથયોછે. માત્રએકઅઠવાડિયામાંજકેસો૧૦હજારથીએકલાખસુધીપહોંચીગયાછેઓમિક્રોનવેરિયન્ટનેપગલેવાયરસઅત્યંતઝડપથીફેલાઇરહ્યોછે. સ્ક્રીનિંગદરમિયાનજેપેસેન્જરોમાંલક્ષણોજોવામળશેતેઓનેઆઇસોલેટકરાશેઅનએમેડીકલસુવિધામાંમોકલાશે. જોતેઓપોઝિટિવઆવશેતોતેમનાસંપર્કમાંરહેનારાઓનેપણશોધવામાંઆવશે. હોમક્વોરન્ટાઇનઅથવાસ્વ-સ્વાસ્થ્યસંચાલનમાંરહેલાપ્રવાસીઓમાંલક્ષણોદેખાયતોતેમણેફરીથીકોવિડટેસ્ટકરાવવોપડશેઅનેતેમણેતાત્કાલિકપોતાનેઆઇસોલેટકરવાપડશેઅનેનજીકનસ્વાસ્થ્યસુવિધામાંસંપર્કકરવોપડશે. જોખમવાળાદેશોમાંથીઆવનારાલોકોમાટેનિયમોપહેલાંનીજેમજરહેશેઅનેતેમણેટેસ્ટનાપરિણામસુધીજતાંઅથવાબીજીફ્લાઇટપકડવામાટેરાહજોવીપડશે. નવેમ્બરમાંમળીઆવેલોઓમિક્રોનવેરિયન્ટવિશ્વભરમાંઅચાનકઉછાળાસાથેઆવ્યોછે. ભારતમાંપણહવેઓમિક્રોનના૩૦૦૭કેસોથઇગયાછેજેદેશના૨૭રાજ્યોમાંપ્રસર્યોછે. સૌથીવધુમહારાષ્ટ્રમાં૮૭૬અનેત્યારબાદદિલ્હીમાં૪૬૫કેસોછે.