વિરપૂર કોંગ્રેસ તાલુકા પ્રમુખ નયનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ, કોંગ્રેસ તાલુકા મહામંત્રી નાથુસિંહ, કોંગ્રેસ નારણભાઇ પટેલ, પ્રદીપસિંહ પરમાર , યુવા પ્રમુખ કોંગ્રેસ નરેન્દ્રસિંહ પરમાર, યુવા કોંગ્રેસ મહામંત્રી તાલુકા પ્રકાશ રાઠોડ તમામ કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો હજાર રહ્યા હતા.