નવી દિલ્હી, તા.૧૩
કેપ્ટન વિલિયમ્સન (૭ર) અને ગુપ્ટીલ (૬પ)ના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યુઝીલેન્ડે ટવેન્ટી-ર૦ ટ્રાઈ સિરીઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને ૧ર રને પરાજય આપ્યો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે ૧૯૬ રનનો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૯ વિકેટે ૧૮૪ રન જ બનાવી શકી. આ સિરીઝની ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા છે. વિલિયમ્સને ૪૬ બોલની પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર સિકસર ફટકારી. ગુપ્ટીલે ૪૦ બોલમાં ૬ ચોગ્ગા અને ત્રણ સિકસર ફટકારી. ઈંગ્લેન્ડ માટે માલાન (પ૯) અને હેલ્સ (૪૭)એ ઉમદા ઈનિંગ રમી પણ તેમ છતાં ટીમ વિજય મેળવવામાં નિષ્ફળ ગઈ. ન્યુઝીલેન્ડની સિરીઝમાં પ્રથમ જીત હતી. સિરીઝની પ્રથમ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે ૭ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો જયારે ઈંગ્લેન્ડનો સિરીઝમાં સતત ત્રીજો પરાજય છે. આપહેલા ઓસી.એ તેને બે વાર હરાવ્યું છે.
વેલિંગ્ટન, : સ્કોરબોર્ડ
ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ :
ગુપ્ટિલ-કો.પ્લન્કેટ
બો. રશીદ ૬૫
મુનરો- કો. બિલિંગ્સ
બો. વુડ ૧૧
વિલિયમસન – બો. જોર્ડન ૭૨
ગ્રાન્ડહોમ- કો. જોર્ડન
બો. રશીદ ૦૦
સેમ્પન- કો. બિલિંગ્સ
બો. વુડ ૨૦
ટેલર- અણનમ ૦૧
શેફર્ટ- અણનમ ૧૪
વધારાના ૧૩
(૨૦ ઓવરમાં ૫ વિકેટે) ૧૯૬
પતન : ૧-૩૯, ૨-૧૨૧, ૩-૧૨૧, ૪-૧૬૯, ૫-૧૮૧,
બોલિંગ :
વિલિ ૪-૦-૩૬-૦
વુડ ૪-૦-૫૧-૨
જોર્ડન ૪-૦-૩૪-૧ પ્લન્કેટ ૪-૦-૩૩-૦
રશીદ ૪-૦-૩૬-૨
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
રોય- કો. બોલ્ટ
બો. સાઉથી ૦૮
હેલ્સ-કો.ગ્રાન્ડહોમ
બો. સોઢી ૪૭
માલન-કો. બોલ્ટ
બો. સેન્ટનર ૫૯
વિન્સ- રનઆઉટ ૧૦
બટલર- કો. સાઉથી
બો. સોઢી ૦૨
બિલિંગ્સ-કો. સોઢી
બો. સેન્ટનર ૧૨
વિલિ- રનઆઉટ ૨૧
જોર્ડન- બો. બોલ્ટ ૦૬
પ્લન્કેટ- બો. બોલ્ટ ૦૦
રશીદ- અણનમ ૦૮
વુડ- અણનમ ૦૫
વધારાના ૦૬
(૨૦ ઓવરમાં ૯ વિકેટે)
૧૮૪
પતન : ૧-૧૪, ૨-૭૯, ૩-૯૫, ૪-૧૦૯, ૫-૧૨૯, ૬-૧૫૮, ૭-૧૬૮, ૮-૧૬૮, ૯-૧૭૨
બોલિંગ
બોલ્ટ ૪-૦-૪૬-૨
સેન્ટનર ૪-૦-૨૯-૨ સાઉથી ૪-૦-૩૦-૧ સોઢી ૪-૦-૪૯-૨ મુનરો ૨-૦-૧૧-૦
ગ્રાન્ડહોમ ૨-૦-૧૫-૦