એજન્સી)                                                            તા.૧૮

મધ્યગ્રામ, નવેમ્બર૧૭ (યુએનઆઇ) આગામીમ્યુનિસિપલચૂંટણીઓનેધ્યાનમાંરાખીનેપશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીએએકબેઠકમાંવિવિધનગરપાલિકોઓનીકામગીરીપરઅસંતોષવ્યક્તકર્યોહતો. બુધવારેઉત્તર૨૪પરગણાજિલ્લામાંનગરપાલિકોઓનીકામગીરીઅંગેદેખરેખબાબતેવહીવટીબેઠકયોજવામાંઆવીહતી. આબેઠકનઝરૂલસેન્ટેનરીહાઉસખાતેયોજવામાંઆવીહતીજેમાંબેઠકનેસંબોધતાસુશ્રીબેનરજીએકહ્યું, જેમનીકામગીરીસારીનથીતેઓએપોતાનાભાવિઅંગેવિચારવુંરહ્યું. તેમણેદરેકનગરપાલિકામાંએકનિરીક્ષકનીનિમણૂકકરવાઅંગેસૂચનાઆપીહતી. નિરીક્ષકોકામનોરેકોર્ડએકત્રકરવાઅનેસામાન્યલોકોસાથેવાતકરવામાટેસમગ્રશહેરમાંફરશેઅનેકાઉન્સિલરકેવીરીતેકામકરેછેતેનાપરનજરરાખશે. આતમામનોરિપોર્ટમુખ્યમંત્રીનેસોંપવાનોરહેશે. મુખ્યમંત્રીએકહ્યુંકે, અનેકવારલોકોનીફરિયાદોઆવીછેકે, જરૂરહોયત્યારેરાજકીયલોકોઉપલબ્ધનથીહોતા. તેમનાફોનબંધહાલતમાંજોવામળેછેઅથવાજેતેસંબંધિતવ્યક્તિપણફોનપરઉપલબ્ધજોવામળતીનથી. આપ્રકારેકામથશેનહીં. રાજકારણમાંનેતાઓતેમજઅધિકારીઓસાથેરહીકામકરવુંપડશે. સવારે૧૦થીરાત્રે૧૦વાગ્યાસુધીલોકોમાટેરહેવુંપડશેતેમજલાઇટ, પાણીઅનેરસ્તાઓનેવ્યવસ્થિતરાખવાએતેમનીપ્રાથમિકતારહેશે. મુખ્યમંત્રીસ્પષ્ટપણેકહ્યુંકે, તેઓબેરકપુર, ટીટાગઢ, કમરહાટી, નોઆપારાઅનેઉત્તરડૂમડૂમસહિતનાજિલ્લાઓનીનગરપાલિકાઓનીકામગીરીથીખુશનથી. આસંદર્ભમાંશ્રીમતીબેનરજીએકહ્યુંકે, મ્યુનિસિપલવિસ્તારમાંબહુબધીસમસ્યાઓછે. તમેશામાટેઆસમસ્યાઓપરકામકરતાનથીતમેશામાટેવિસ્તારનાકામનેમહત્ત્વઆપતાનથી ? તેપછીતેમણેપ્રત્યેકનગરપાલિકામાંએકનિરીક્ષકનીનિમણૂકકરવાનોનિર્દેશઆપ્યોહતો. નિરીક્ષકોકાઉન્સિલરોનીકામગીરીનુંમોનિટરિંગકરશેઅનેવિસ્તારનાસામાન્યલોકોસાથેવાતકરીસમસ્યાક્યાંછેતેજાણવાપ્રયાસકરશે. ત્યારબાદતેઓવર્કલેજરસાથેરિપોર્ટકરશે. આઉપરાંતમુખ્યમંત્રીએવિધાનસભાનાધારાસભ્યોઅનેસાંસદોનેક્ષેત્રોસાથેસુમેળભર્યાસંબંધોજાળવવાનોસંદેશઆપ્યોહતો. શ્રીમતીબેનરજીએકહ્યુંકે, રાજનેતાઓફોનપરઉપલબ્ધનાહોવાનીઅનેકફરિયાદોમનેમળીરહીછે. શામાટેલોકોતમારોફોનઉપાડતાનથી ? તેમાંબહુસમયથોડોલાગેછે. આસમયેલોકોનીસેવાકરો.