TMCમમતાબેનરજીનેઅખિલભારતીયનેતાતરીકેઅનેસ્વયંનેરાષ્ટ્રીય

ઉપસ્થિતિધરાવતાપક્ષતરીકેરજૂકરીરહેલછે. હવે્ TMC માત્ર ‘બેંગાલફોર્સ’નથી,

મેઘાલયમાંકોંગ્રેસના૧૭ધારાસભ્યોમાંથી૧૩ધારાસભ્યો્‌

TMCમાંજોડાતાંમેઘાલયકોંગ્રેસમાંહડકંપમચીગયોછે

 

(એજન્સી)                                                    તા.૨૬

સપ્ટે.માંજ્યારેગોવાનામુખ્યપ્રધાનઅનેધારાસભ્યલુઇઝિન્હોફેલેરિયોકોંગ્રેસમાંથીતૃણમૂલકોંગ્રેસમાંપક્ષાંતરકર્યુત્યારેતેમણેકહ્યુંહતુંકેહું૪૦વર્ષથીકોંગ્રેસીરહ્યોછુંઅનેકોગ્રેસીપરિવારનાકોંગ્રેસીતરીકેહુંચાલુરહીશ. તમામચારકોંગ્રેસોમાંમમતાએખરેખરમોદીઅનેતેમનાવિજયરથનેસતતલડતઆપીછે. તેમણેઉલ્લેખકર્યોહતોકેશરદપવારનીકોેંંગ્રેસ, તૃણમૂલકોંગ્રેસઅનેવાયએસઆરકોંગ્રેસવચ્ચેકોંગ્રેસહવેવિભાજિતછેઅનેવિધાનસભાચૂંંટણીમાંભાજપનેસખતપરાજયઆપીનેમમતાબેનરજીહવેરાષ્ટ્રીયસ્તરેઊભરીઆવ્યાંછે. ફેલેરિયોનુંઆનિવેદનઅનેકગંભીરસૂચિતાર્થોધરાવેછે. ટીએમસીહવેમમતાબેનરજીનેઅખિલભારતીયડેટાતરીકેપેશકરીરહ્યાંછેઅનેપોતાનાપક્ષનેમાત્રબંગાળનુંદળનહીંપરંતુરાષ્ટ્રીયહાજરીજરુરીછે. મેઘાલયમાંકોંગ્રેસના૧૭ધારાસભ્યોમાંથી૧૩ધારાસભ્યોકોંગ્રેસસાથેછેડોફાડીનેટીએમસીમાંજોડાયાંહતાં. એજરીતેઆસામમાંઓલઇન્ડિયામહિલાકોંગ્રેસનાવડાસુસ્મિતાદેવકોંગ્રસછોડીનેટીએમસીમાંજોડાયાંહતાં. ત્રિપુરામાંપણટીએમસીનોપ્રભાવજોવામળશેછે. ત્રિપુરાનાકેટલાકકોંગ્રેસીનેતાઓજુલાઇમાંટીએમસીમાંજોડાયાંહતાંત્યારથીમમતાબેનરજીઅનેતેમનાભત્રીજાઅભિષેકબેનરજીસહિતટોચનાનેતાઓએત્રિપુરાનીમુલાકાતલીધીહતી. ફેલેરિયોટીએમસીમાંજોડાતાંહવેવિધાનસભાચૂંટણીનાથોડાસમયપૂર્વેગોવામાંપણટીએમસીઆકર્ષણનુંકેન્દ્રરહ્યુંછે. કોંગ્રેસઅનેઆમઆદમીપાર્ટીસાથેટીએમસીપણહવેતેનોએકભાગબનીગયુંછે. કેટલાકઅહેવાલોઅનુસારકોંગ્રેસનાઅન્ય૯નેતાઓપણફેલેરિયોનાપગલેટીએમસીમાંજોડાઇગયાછે. હરિયાણામાંપણટીએમસીરાજ્યનાપૂર્વકોંગ્રેસવડાઅશોકતન્વરનેખેંચવામાંસફળરહીછે. અશોકતન્વરએકજમાનામાંહરિયાણામાંરાહુલનાખાસમાણસગણાતાંહતાં. તેમણે૨૦૧૯નીવિધાનસભાચૂંટણીપૂર્વેકોંગ્રેસછોડીદીધીહતી. ટીએમસીનેઆશાછેકેઅશોકતન્વરહરિયાણામાંપણપક્ષમાટેકાર્યકરગણઊભાકરશે. અશોકતન્વરસાથેબેવધુનેતાઓટીએમસીમાંજોડાયાહતાજેમાંપવનવર્માઅનેકીર્તિઆઝાદનોસમાવેશથાયછે. ઉ.પ્ર.માંપણરાજેશપતિત્રિપાઠીઅનેલલિતપતિત્રિપાઠીસહિતટીએમસીમાંજોડાયાંછે. ઉત્તરબંગાળમાંસિલીગુડીખાતેમમતાબેનરજીનીહાજરીમાંઆપક્ષાંતરથયુંહતુંઅનેહવેમેઘાલયમાંપણટીએમસીએજોરદારપગપેસારોકર્યોછે. કોંગ્રેસના૧૭ધારાસભ્યોમાંથી૧૩ધારાસભ્યોટીએમસીમાંજોડાયાંછે.