(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.ર૯
ગુજરાતરાઈટટુએજ્યુકેશન (આરટીઈ) ફોરમદ્વારાએકદિવસીયકન્સલ્ટેશનકાર્યક્રમનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું, જેમાંશિક્ષણવિદો, અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓવગેરેએગુજરાતનીશિક્ષણવ્યવસ્થાપરચિંતાવ્યક્તકરીસરકારનોજેગોલપ્રોજેક્ટછેતેનાભયસ્થાનોઅંગેરાજ્યસરકારનેરજૂઆતકરવામાંઆવશે.
આકન્સલ્ટેશનકાર્યક્રમમાંગુજરાતઆરટીઈફોરમનામુજાહિદનફીસેજણાવ્યુંહતુંકે, રાજ્યમાંશિક્ષણવ્યવસ્થાતંત્રનાઅણઘડવહીવટઅનેશિક્ષણમૂળભૂતઅધિકારઅધિનિયમ૨૦૦૯નુંયોગ્યઅમલીકરણનથવાનેકારણેગુજરાતરાજ્યશિક્ષણક્ષેત્રેસતતપાછળધકેલાઈરહ્યુંછે. ગુજરાતસરકારદ્વારાવધુસુવિધાઅનેએક્સેલન્સનાનામેવર્લ્ડબેંકપાસેથી૫૦૦મિલિયનડોલરજેટલીમાતબરરકમનીલોનઊંચાવ્યાજનાદરે ‘ગોલપ્રોજેકટ’અતર્ગતલેવાજઈરહીછે. ગોલપ્રોજેક્ટઅંતર્ગત૬૦૦૦શાળાઓનેપર્ફોમન્સનાઆધારેવિકસિતકરવાનીવાતછેપરંતુગુજરાતની૩૨,૦૦૦હજારથીવધુશાળાઓબાબતેઆ ‘ગોલપ્રોજેક્ટમાં’કશુંજણાવવામાંઆવ્યુંનથી.
ચર્ચામાંસામેઆવ્યુંકે, ગુજરાતનાગુણોત્સવમાંપ્રાથમિકશિક્ષણબી-ગ્રેડનુંછેતોપરફોર્મન્સઆધારેતોઅંદાજિત૧૦,૦૦૦જેટલીશાળાઓમર્જરનાનામેબંધથઈજશેતેવીશકયતાછે. જેનાથીખાસકરીનેગ્રામ્યવિસ્તારમાંશિક્ષણનોઅધિકારછીનવાઈજશે. વર્લ્ડબેંકનાગોલપ્રોજેક્ટનાદસ્તાવેજમાંઆપવામાંઆવનારરકમઆર્થિકસહાયછેકેલોનતેગુજરાતજાણવામાંગેછે.
શિક્ષણવિદોઅનેવકતાઓનુંમાનવુંહતુંકે, વિશ્વબેંકનાપ્રોજેક્ટથીગુજરાતમાંશિક્ષણનીસ્થિતિમાંકોઈસુધારનહીંથાય. વિશ્વબેંકનોછવર્ષનો૨૦૨૧-૨૭નો૫૦૦લાખડોલરએટલેકેરૂા.૩૭૫૦કરોડનોપ્રોજેક્ટગુજરાતમાંપ્રાથમિકઅનેમાધ્યમિકશિક્ષણસુધારવામાટેનોછે, તેમાંરાજ્યસરકારબીજારૂા.૧૬૦૮કરોડખર્ચશે. આટલીરકમછવર્ષમાંખર્ચવાનીહોયતોશિક્ષણસુધરેકેવીરીતે ? જોઆત્મનિર્ભરબનવુંહોયતોવિશ્વબેંકનીલોનનીકોઈજરૂરછેજનહીં.
ગુજરાતઆરટીઈફોરમનામુજાહિદનફીસેવધુમાંજણાવ્યુંહતુંકે, આદિવાસીવિસ્તારોમાં૩૦૦૦વિદ્યાર્થીઓધરાવતી૩૪શાળાઓઊભીકરવાનોજેસરકારીપ્રોજેક્ટછેતેનેવિશ્વબેંકટેકોકરવાનીવાતછેપરંતુશિક્ષણનાઅધિકારનાકાયદાનોઉલ્લેખમાત્રએકજવારદેખાયછે. જેથીશિક્ષણનોઅધિકારજળવાશેકેનહીંતેમોટોસવાલછે. વધુમાં ‘ગોલપ્રોજેક્ટ’માંક્યાંયખૂટતાશિક્ષકોનીભરતીથશેતેઅંગેનોકોઈઉલ્લેખનથી. પ્રોજેક્ટએમકહેછેકે, તેનાથી૪૭લાખબાળકોનેલાભથશે ! શું૬૦૦૦શાળાઓમાં૪૭લાખવિદ્યાર્થીઓભણેછેગુજરાતમાં ?
કાર્યકમનાઅંતેસર્વાનુમતેનક્કીકરવામાંઆવ્યુંકે, ગુજરાતનાશિક્ષણનેબચાવવામાટેસરકારસમક્ષસમગ્રપ્રોજેક્ટનાભયસ્થાનોઅંગેરજૂઆતકરવામાંઆવશે. તથાપ્રાથમિકશિક્ષણઅનેસ્કૂલઓફએક્સેલન્સઅંગેનાભયસ્થાનો-વિસંગતઓવિષેનીજનજાગૃતિઅભિયાનકરવામાંઆવશે. શિક્ષણકન્સલ્ટેશનનાકાર્યક્રમમાંઅર્થશાસ્ત્રીપ્રોફ. હેમંતશાહ, સમાજશાસ્ત્રીઈન્દિરાહિરવે, શિક્ષણવિદડૉ.મનિષદોશી, સુખદેવપટેલ, મહેન્દ્રજેઠમલાની, ઉસ્માનગની, ઈબ્રાહિમતુર્ક, રાજુદિપ્તીસહિતશિક્ષણક્ષેત્રેજોડાયેલામહાનુભાવોહાજરરહ્યાહતા.
Recent Comments