હુએલવા, તા.૧૮

કિદામ્બીશ્રીકાંતઅનેયુવાલક્ષ્યસેનેબીડબ્લ્યુએફવિશ્વનેબેડમિન્ટનચેમ્પિયનશીપનીપુરૂષસિંગલ્સનીસેમીફાઈનલમાંપહોંચીનવોઈતિહાસસર્જતાભારતમાટેઓછામાંઓછાબેમેડલનિશ્ચિતકરીલીધાછે. પણમહિલાસીંગલ્સમાંભારતનેનિરાશાસાંપડીછેઅનેહાલનીચેમ્પિયનપીવીસિંધુનેક્વાર્ટરફાઈનલમાંતાઈઝુયિંગસામેપરાજયનોસામનોકરવોપડ્યોછે. ભારતીયબેડમિન્ટનમાટેમોટીસિદ્ધિહોઈશકતીહતી. જોપુરૂષસીંગલમાંભારતનેત્રીજોખેલાડીએચએસપ્રણીતક્વાર્ટરફાઈનલમાંજીતીગયોહોતપણતેનેસિંગાપુરનાકીનએવલોહસામે૪૩મિનિટમાં૧૪-૨૧, ૧૨-૨૧થીપરાજયનોસામનોકરવોપડ્યો. ભારતનોએકરજતચંદ્રકપણફાઈનલથઈગયોછેેકારણકેપ્રથમસેમીફાઈનલમાંશ્રીકાંતઅનેલક્ષ્યઆમનેસામનેહશે. ભારતમાટેઆટુર્નામેન્ટમાંઐતિહાસિકદિવસસાબિતથયોછે. પહેલાવિશ્વનાપૂર્વનંબરવનખેલાડીઅનેઅહિયા૧૨માસીડેડશ્રીકાંતેનેધરલેન્ડનામાર્કકાલઝોઉસામેક્વાર્ટરફાઈનલમાંફક્ત૨૬મિનિટમાં૨૧-૮, ૨૧-૭થીવિજયમેળવ્યો. ત્યારબાદબિનક્રમાંકિતસેનેક્વાર્ટરફાઈનલમાંચીનનાઝૂનપેંગનેત્રણગેમસુધીચાલેલારોમાંચકમુકાબલમાં૨૧-૧૫, ૧૫-૨૧, ૨૨-૨૦થીપરાજયઆપ્યો. આમેચએકકલાકઅનેસાતમિનિટસુધીચાલીહતી. આબંનેનાવિજયથીભારતેએકફાઈનલિસ્ટતોનક્કીકરીલીધોછેજેસારીબાબતછે. આબંનેપહેલામહાનખેલાડીપ્રકાશપાદુકોણ (૧૯૮૩માંબ્રોન્ઝમેડલ) અનેબીઆઈપ્રણીત (૨૦૧૪માંબ્રોન્ઝમેડલ)એમેડલજીત્યાહતા.