(એજન્સી)                                          જીનિવા, તા. ૨૯

દુનિયાભરમાંઓમિક્રોનનાકેસમાંઝડપથીવધારોથઈરહ્યોછે. પાછલાએકઅઠવાડિયામાંસંક્રમણમાં૧૧ટકાનોવધારોથયોછે. આબધાવચ્ચેવર્લ્‌ડહેલ્થઓર્ગેનાઈઝેશનદ્વારાચેતવણીઆપવામાંઆવીછેકેઓમિક્રોનવેરિયન્ટથીઉભોથયેલોખતરોહવેવધીરહ્યોછે. ઓમિક્રોનાકારણેદુનિયાનાઘણાંદેશોમાંકોરોનાાકેસઝડપથીવધીરહ્યાછે. ઉર્ૐંએકહ્યુંકેજેદેશોએડેલ્ટાવેરિયન્ટનેપાછળછોડીદીધોહતોત્યાંપણઓમિક્રોનનાકેસવધીરહ્યાછે. ઉર્ૐંએપોતાનાઅઠવાડિયાનાઅપડેટ્‌સમાંકહ્યુંછેકે, નવાવેરિયન્ટઓમિક્રોનનેલઈનેખતરોહજુઘણોવધારેછે. સતતઆવીરહેલારિસર્ચએજણાવેછેકેઓમિક્રોનવેરિયન્ટડેલ્ટાવેરિયન્ટકરતાઝડપથીફેલાઈરહ્યોછેઅનેમાત્રબે-ત્રણદિવસમાંતેબમણોથઈજાયછે. આઝડપનુંકારણએછેદુનિયાનાઘણાંદેશોમાંકોરોનાનાકેસમાંઝડપથીવધારોથઈરહ્યોછે. આદેશોમાંબ્રિટનઅનેઅમેરિકાનોસમાવેશથાયછેજેણેઅગાઉનાવેરિયન્ટડેલ્ટાનેપણપાછળછોડીદીધોછે. જોકે, દુનિયાનીએજન્સીઓએરાતઆપતીખબરજણાવીછેકેદક્ષિણઆફ્રિકામાંકોરોનાનાકેસ૨૯% ઘટ્યાછે.

દક્ષિણઆફ્રિકામાંસૌથીપહેલા૨૪નવેમ્બરેઓમિક્રોનવેરિયન્ટજોવામળ્યોહતો. જેમાંકહેવામાંઆવ્યુંછેકેબ્રિટન, દક્ષિણઆફ્રિકાઅનેડેનમાર્કથીઆવતાશરુઆતનાઆંકડાએદર્શાવેછેકેડેલ્ટાનીસરખામણીમાંઓમિક્રોનસંક્રમણહોસ્પિટલજવાનોખતરોઓછોછે. આબધાનીવચ્ચેચીનમાંપાછલા૨૪કલાકમાં૨૦૦નવાકોરોનાકેસનોંધાયાછે, જેલગભગ૨૦મહિનામાંસૌથીમોટીદૈનિકવૃદ્ધિછે. આમાહિતીગ્લોબલટાઈમ્સેઆપીછે. ૧૫૦કેસશાંક્સીપ્રાંતનીરાજધાનીશીઆનમાંનોંધાયાછે. ૯ડિસેમ્બરથીસોમવારસુધીશીનમાંપુષ્ટીકરાયેલાકેસનીકુલસંખ્યા૬૩૫હતી. શીઆનેસોમવારે૧૨મિલિયનલોકોઘરેન્યુક્લિકએસિડટેસ્ટનીએકનવીપદ્ધતિઅપનાવીછે, અનેપોતાનાતમામનાગરિકોનેપરિણામનીસ્પષ્ટતાજાણવામાટેઘરેરહેવામાટેજણાવાયુંછે, આમાટેલોકડાઉનકડકકરીદેવાયુંછે. રિપોર્ટમાંકહેવાયુંછેકે૨૩ડિસેમ્બરથીશહેરબંધછે, પરંતુદરેકપરિવારદૈનિકજરુરિયાતમાટેનીખરીદીકરવામાટેબેદિવસમાંએકવારએકવ્યક્તિબહારજઈશકેછે. કોવિડનોપ્રકોપચીનનાઘણાંશહેરોમાંફેલાયેલોછે, જેમાંડોંગગુઆન, ગ્વાંગડોંગસહિતઅન્યશહેરોનોસમાવેશથાયછે, અહીંવિન્ટરઓલિમ્પિક૪ફેબ્રુઆરીથીશરુથવાનોછે. બ્રિટનમાંપાછલા૨૪કલાકમાંકોરોનાનાનવા૯૮.૫૧૫કેસસામેઆવ્યાછે, જેનીસાથેદેશમાંકુલકેસનીસંખ્યાવધીને૧.૨કરોડથઈગઈછે. આઆંકડોસ્વાસ્થ્યઅધિકારીઓદ્વારાશેરકરાયોછે. દેશમાંપાછલા૨૪કલાકમાંકોરોનાથી૧૪૩લોકોનામોતથયાછે, જેમનીસાથેમૃત્યુઆંકવધીને૧,૪૮,૦૦૩થઈગયોછે. સોમવારેજારીકરાયેલાઆંકડાપ્રમાણેક્રિસમસનાદિવસેઈંગ્લેડન્ડમાંકોરોનાનાકેસનીઅત્યારસુધીનીસૌથીવધારેસંખ્યારહીહતી. એકદિવસઅગાઉનોંધાયેલા૧,૦૭,૦૫૫કેસપછી૨૫ડિસેમ્બરે૧,૧૩,૬૨૮નવાકેસનોંધાયાહતા.