હેમિલ્ટન, તા. ૧૨
હેમિલ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ પણ યજમાન ન્યુઝીલેન્ડે ૨૪૦ રનના જંગી અંતરથી જીતી લીધી છે. જીતવા માટેના ૪૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૨૦૩ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ચેઝે સૌથી વધારે ૬૪ રન બનાવ્યા હતા. આની સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે ૨-૦ની લીડ મેળવી લીધી છે. અત્રે નોંધનીય છે કે, વેલિંગ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે એક ઇનિંગ્સ અને ૬૭ રને વિન્ડિઝ ઉપર આજે જીત મેળવી હતી.
ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : ૩૭૩
વેસ્ટઇન્ડિઝ પ્રથમ દાવ : ૨૨૧
ન્યુઝીલેન્ડ બીજો દાવ : ર૯૧
વેસ્ટઇન્ડિઝ બીજો દાવ :
બ્રેથવેઇટ કો. વિલિયમસન
બો. બોલ્ટ ૨૦
પોવેલ કો. સાઉથી
બો. બોલ્ટ ૦૦
હેટમાયર કો. વાગનર
બો. સાઉથી ૧૫
હોપ કો. ગ્રાન્ડહોમ
બો. વાગનગર ૨૩
ચેઝ કો.ગ્રાન્ડહોમ
બો. વાગનર ૬૪
અમરીશ રિટાયર્ડ હર્ટ ૦૫
ડાઉરીચ કો. નિકોલસ
બો. વાગનર ૦૦
રેફર કો. વિલિયમસન
બો. સેન્ટનર ૨૯
રોચ બો. સેન્ટનર ૩૨
કમિન્સ કો. બોલ્ટ
બો. સેન્ટનર ૦૯
ગેબ્રિયલ અણનમ ૦૦
વધારાના ૦૬
કુલ (૬૩.૫ ઓવરમાં ઓસઆઉટ) ૨૦૩
પતન : ૧-૪, ૨-૨૭, ૪૩, ૪-૬૮, ૫-૮૦, ૬-૧૫૮, ૭-૧૬૬, ૮-૨૦૩, ૯-૨૦૩
બોલિંગ : સાઉથી : ૧૯-૩-૭૧-૨, બોલ્ટ : ૧૬-૧-૫૨-૨, વાગનર : ૧૫-૫-૪૨-૩, ગ્રાન્ડહોમ : ૯-૫-૨૦-૦, સેન્ટનર : ૪.૫-૦-૧૩-૨