ભ્રષ્ટાચારનાભરડામાંભારત

૨૦૨૧માંભારત૮૨માક્રમેપહોંચીગયું, ગતવર્ષે૭૭માંક્રમેહતું, આવૈશ્વિકયાદીબિઝનેસલાંચજોખમનીછે

એજન્સી)                                                     તા.૧૭

વેપારલાંચનાજોખમમૂલ્યાંકનનીવૈશ્વિકયાદીમાંભારતઆવર્ષેપાંચસ્થાનસરકીને૮૨માસ્થાનેપહોંચીગયુંછે. ગયાવર્ષેતે૭૭માક્રમેહતું. લાંચવિરૂદ્ધમાપદંડસ્થાપિતકરનારસંગઠનટ્રેસનીયાદી૧૯૪દેશો, ક્ષેત્રોઅનેસ્વાયત્તતથાઅર્ધસ્વાયત્તક્ષેત્રોમાંવેપારલાંચખોરીજોખમનેદર્શાવેછે.

આવર્ષનાડેટાઅનુસાર, ઉત્તરકોરિયા, તુર્કમેનિસ્તાન, વેનેઝુએલાઅનેઈરિટ્રિયામાંવ્યાપારીલાંચનુંસૌથીવધુજોખમછે, જ્યારેડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડનઅનેન્યુઝીલેન્ડમાંસૌથીઓછુંજોખમછે.

ડેટાદર્શાવેછેકે૨૦૨૦માંભારત૪૫પોઈન્ટસાથે૭૭માક્રમેહતું, જ્યારેઆવર્ષેતે૪૪પોઈન્ટસાથે૮૨માક્રમેછે. આમુદ્દોચારપરિબળોપરઆધારિતછે – સરકારસાથેવ્યવસાયિકક્રિયા-પ્રતિક્રિયા, લાંચ-રૂશ્વતવિરોધીનિવારણઅનેઅમલીકરણ, સરકારઅનેનાગરિકસેવાનીપારદર્શિતાઅનેનાગરિકસમાજનાનિરીક્ષણનીક્ષમતાજેમાંમીડિયાનીભૂમિકાપણસામેલછે. ડેટાદર્શાવેછેકેભારતેતેનાપડોશીઓ – પાકિસ્તાન, ચીન, નેપાળઅનેબાંગ્લાદેશકરતાંવધુસારૂંપ્રદર્શનકર્યુંછે. દરમિયાન, ભૂટાને૬૨મોરેન્કમેળવ્યોછે. તેમાંકહેવામાંઆવ્યુંછેકે, “છેલ્લાપાંચવર્ષોમાં, વૈશ્વિકપ્રવાહોનીસરખામણીમાંઅમેરિકામાંબિઝનેસલાંચનાજોખમનુંવાતાવરણવધુખરાબથયુંછે. ૨૦૨૦થી૨૦૨૧સુધી, તમામગલ્ફકોઓપરેશનકાઉન્સિલ (ય્ઝ્રઝ્ર) દેશોમાંવ્યાપારીલાંચનાજોખમમાંવધારોજોવામળ્યોછે. છેલ્લાંપાંચવર્ષમાંવ્યાપારીલાંચમાટેજોખમીપરિબળોનેસુધારવામાંશ્રેષ્ઠદેખાવકરનારાદેશોમાંઉઝબેકિસ્તાન,  ગામ્બિયા, આર્મેનિયા, મલેશિયાઅનેઅંગોલાછે. ટ્રેસલાંચરિસ્કમેટ્રિક્સ૧૯૪દેશો, સ્વાયત્તઅનેઅર્ધ-સ્વાયત્તપ્રદેશોમાંલાંચમાંગવાનીસંભાવનાનેમાપેછે. તેમૂળરૂપે૨૦૧૪માંવિશ્વભરમાંવ્યાવસાયિકલાંચનાજોખમોવિશેવધુવિશ્વસનીયઅનેસૂક્ષ્મમાહિતીનીવ્યવસાયસમુદાયનીજરૂરિયાતનેસંબોધવામાટેપ્રકાશિતકરવામાંઆવીહતી.

ટ્રેસસંયુક્તરાષ્ટ્ર, વિશ્વબેંક, ગોથેનબર્ગયુનિવર્સિટીખાતેનીવી-ડેમસંસ્થાઅનેવર્લ્ડઇકોનોમિકફોરમસહિતજાહેરહિતનીમુખ્યઅનેઆંતરરાષ્ટ્રીયસંસ્થાઓપાસેથીસંબંધિતડેટાએકત્રિતકરેછે.