જમ્મુ,તા.૧

વર્ષ૨૦૨૨નીશરૂઆતમાંઆજેસવારેએકમોટીદુર્ઘટનાથઈછે. નવાવર્ષપરમાતાવૈષ્ણોદેવીનામંદિરેદર્શનકરવાઆવેલાશ્રદ્ધાળુઓમાંનાસભાગમચીગઈહતી. આદરમિયાનઅત્યારસુધીમાં૧૨લોકોનામોતથયાછે. આસિવાય૧૫લોકોઘાયલથયાનાસમાચારસામેઆવ્યાછે. તમામનીકટરાઅનેકકરાયલનારાયણહોસ્પિટલમાંસારવારચાલીરહીછે. આદુર્ઘટનાબાદમાતાવૈષ્ણોદેવીનીયાત્રાહાલપુરતીરોકીદેવામાંઆવીછે. જણાવીદઈએકેમાતાવૈષ્ણોનાદર્શનકરવામાટેમોટીસંખ્યામાંભક્તોઅહીંપહોંચ્યાહતા. આદરમિયાનનાસભાગમાંમૃત્યુઆંકસતતવધીરહ્યોછે. સૌથીપહેલા૭લોકોનામોતનાસમાચારસામેઆવ્યાહતા. આપછીધીરેધીરેઆઆંકડોસતતવધીરહ્યોછે. અત્યારસુધીમાં૧૨લોકોનામોતથયાછે. બચાવકાર્યચાલુછે. હજુસુધીવહીવટીતંત્રતરફથીકોઈનિવેદનઆવ્યુંનથી. માતાવૈષ્ણોદેવીભવનમાંથયેલાઅકસ્માતનીતપાસનાઆદેશઆપવામાંઆવ્યાછે. જમ્મૂ-કાશ્મીરએલજીઓફિસનાસત્તાવારહેન્ડલપરથીટ્‌વીટકરવામાં, ’ગૃહમંત્રીઅમિતશાહસાથેવાતકરી. તેમનેઘટનાવિશેજાણકરી. આજનીનાસભાગનીઉચ્ચસ્તરીયતપાસનાઆદેશઆપવામાંઆવ્યાછે. તપાસસમિતિનુંનેતૃત્વમુખ્યસચિવ (ગૃહ) કરશે, જેમાંછડ્ઢય્ઁ, જમ્મુઅનેડિવિઝનલકમિશનર, જમ્મુસભ્યોહશે. રાહુલગાંધીએપણમાતાવૈષ્ણોદેવીભવનમાંથયેલીનાસભાગઅંગેદુઃખવ્યક્તકર્યુંહતું. તેણેટ્‌વીટકર્યું, ’માતાવૈષ્ણોદેવીમંદિરમાંનાસભાગનીદુર્ઘટનાદુઃખદછે. મૃતકોનાપરિવારજનોપ્રત્યેમારીસંવેદના. ઘાયલોનેજલ્દીસ્વસ્થથવાનીકામના. જમ્મુ-કાશ્મીરનાએલજીમનોજસિન્હાએપણમાતાવૈષ્ણોદેવીભવનમાંથયેલાઅકસ્માતપરશોકવ્યક્તકર્યોછે. જમ્મૂ-કાશ્મીરએલજીઓફિસનાસત્તાવારહેન્ડલપરથીટ્‌વીટકરવામાંઆવ્યુંકે, “નાસભાગમાંજીવગુમાવનારાઓનાપરિવારજનોને૧૦-૧૦લાખરૂપિયાઅનેઘાયલોને૨લાખરૂપિયાવળતરઆપવામાંઆવશે. ઈજાગ્રસ્તોનીસારવારનોખર્ચશ્રાઈનબોર્ડઉઠાવશે. માતાવૈષ્ણોદેવીભવનમાંથયેલીભાગદોડમાંજીવગુમાવનારાલોકોનાપરિવારોમાટેપ્રધાનમંત્રીરાષ્ટ્રીયરાહતનિધિદ્વારાવળતરનીજાહેરાતકરવામાંઆવીછે. વડાપ્રધાનકાર્યાલયનાસત્તાવારટિ્‌વટરહેન્ડલપરથીટિ્‌વટકરવામાંઆવ્યુંહતુંકેમાતાવૈષ્ણોદેવીભવનમાંથયેલીભાગદોડમાંજીવગુમાવનારાલોકોનાપરિવારોનેઁસ્દ્ગઇહ્લદ્વારાબે-બેલાખરૂપિયાઆપવામાંઆવશે. ઘાયલોનેવળતરતરીકે૫૦,૦૦૦રૂપિયાઆપવામાંઆવશે. વડાપ્રધાનનરેન્દ્રમોદીએજમ્મુનાવૈષ્ણોદેવીમંદિરમાંથયેલાઅકસ્માતપરશોકવ્યક્તકર્યોછે. પીએમમોદીએટ્‌વીટકર્યું, ’માતાવૈષ્ણોદેવીભવનમાંથયેલીનાસભાગમાંઘણાલોકોનાજીવગુમાવ્યોજેનુંખૂબજદુઃખછે. શોકગ્રસ્તપરિવારોપ્રત્યેસંવેદના. ઘાયલલોકોજલ્દીસાજાથાયછે. જમ્મુઅનેકાશ્મીરનાએલજીમનોજસિન્હા, મંત્રીજિતેન્દ્રસિંહઅનેનિત્યાનંદરરાયસાથેવાતકરીઅનેપરિસ્થિતિનોતાગમેળવ્યોહતો. તમનેજણાવીદઈએકેદરવર્ષેનવાવર્ષનિમિત્તેહજારોભક્તોમાતાવૈષ્ણોદેવીનામંદિરેપહોંચેછે. મોટીસંખ્યામાંઆવતાશ્રદ્ધાળુઓનીસુવિધામાટેદરવર્ષેખાસકાળજીલેવામાંઆવેછે, પરંતુશનિવારેસવારેથયેલીઆનાસભાગઅંગેસ્પષ્ટપણેકશુંજાણકારીમળીનથી.