વોટ્‌સએપપરહવેઅજાણ્યાલોકોબાયડિફોલ્ટહવેતમારૂસ્ટેટસજોઇશકશેનહીં

 

(એજન્સી)                           તા.૧૬

વોટ્‌સએપહવેનવોપ્રાઇવસીફીચરલાવીરહીછેજેતમેજેલોકોનેઓળખતાનથીઅથવાએપ્લિકેશનમાંતમારીસાથેચેટકરીનથીએવાલોકોથીતમેછેલ્લેજોયેલસ્ટેટસનેછૂપાવશે. અગાઉવોટ્‌સએપદ્વારાબાયડીફોલ્ટએવરીવનફિચર્સસેઇવકરવામાંઆવ્યોહતોજેનાદ્વારાકોઇપણતમારૂસ્ટેટસજોઇશકતાંહતાં. ધવર્ઝનાજણાવ્યાંઅનુસારવોટ્‌સએપનુંનવુંઅપડેટતમેપ્લેટફોર્મપરએડકરેલલોકોનીતમારાસ્ટેટસઅંગેનીદૃષ્ટિગોચરતામર્યાદિતકરેછેઅનેતેનાબદલેડીફોલ્ટદ્વારામાયકોન્ટેક્ટ્‌સનોફીચરસેટકરેછે. તમેછેલ્લેજોયેલસ્ટેટસમાટેમાયકોન્ટેક્ટસઓપ્શનઉપલબ્ધહતોપરંતુતેએપ્લિકેશનપરબાયડીફોલ્ટનહતો.અત્રેનોંધનીયછેકેવોટ્‌સએપમાંનોબડીઓપ્શનપણછેજેતમામયુઝર્સનેતમારૂસ્ટેટસજોતાંઅટકાવીશકેછે. માયકોન્ટેક્ટઓપ્શનસેટકરવાથીતમારાઓનલાઇનસ્ટેટસપરલોગિંગકરતીથર્ડપાર્ટીએપ્લિકેશનનેઅટકાવેછેઅનેતેથીતેતમારૂંસ્ટેટસજોઇશકશેનહીં.