(સંવાદદાતાદ્વારા)                                                 અમદાવાદ,તા.૧૭

અમદાવાદશહેરમાંરખડતાઢોરનોત્રાસમાથાનોદુખાવોબનીરહ્યોછે. ગાયકેઆખલારસ્તેજતાલોકોનેશિંગડેભરાવે, કૂતરાઓકરડીખાય, પશુઓરસ્તાવચ્ચોવચબેસીટ્રાફિકજામકરેતેસમસ્યારોજનીબનીગઈછે. આથીહાઈકોર્ટનાચીફજસ્ટિસેહાઈકોર્ટમાંથયેલીસુનાવણીદરમ્યાનટકોરકરીહતીકેમનેસલાહઆપવામાંઆવીછેકેશહેરમાંરખડતાકૂતરાઓનોત્રાસહોવાથીરસ્તાપરચાલવાનીકળવુંજોઈએનહીં.  અમદાવાદશહેરનાબિસ્મારરસ્તા, રખડતાંઢોરઅનેટ્રાફિકનીસમસ્યામુદ્દેકોર્ટનાહુકમનાતિરસ્કારઅરજીપરહાઈકોર્ટમાંસુનાવણીહાથધરવામાંઆવીહતી. આદરમિયાનચીફજસ્ટિસઅરવિંદકુમારેટકોરકરતાંકહ્યુંહતુંકેકાયદાઅનેનિયમોબન્યાછે, પરંતુપ્રશાસનએનોયોગ્યઅમલકરાવેએપણજરૂરીછે. ચીફજસ્ટિસેપોતાનીસાથેથયેલાઅનુભવનેવર્ણવીકહ્યુંહતુંકેહાઈકોર્ટમાંચીફજસ્ટિસનાપ્રવેશગેટપર૧૦થીવધુરખડતાંપશુએરસ્તોબ્લોકકરીનાખ્યોહતો. તેમણેએવીપણટકોરકરીહતીકેમનેસલાહઆપવામાંઆવીછેકેશહેરમાંરખડતાકૂતરાઓનોત્રાસછે, જેથીરસ્તાપરચાલવાનીકળવુંજોઈએનહીં. સુનાવણીદરમ્યાનરાજ્યસરકારદ્વારારજૂઆતકરવામાંઆવીહતીકેરખડતાંઢોરનાત્રાસનેડામવામાટેઅમદાવાદમાંઘણાવિસ્તારો ‘નોકેટલઝોન’જાહેરકરવામાંઆવ્યાછે. એનાજવાબમાંચીફજસ્ટિસેકહ્યુંહતુંકેજ્યારેતેઓકોર્ટમાંપ્રવેશીરહ્યાહતાત્યારે૧૦થી૧૨પશુરસ્તોબ્લોકકરીઊભાંહતાં,પોલીસકર્મીઓએસીટીમારીતેમછતાંએહટ્યાંનહતાં, સાથેસાથેચીફજસ્ટિસેરખડતાશ્વાનનાત્રાસનોપણઉલ્લેખકર્યોઅનેકહ્યુંકેરખડતાશ્વાનનાત્રાસનેલઈનેરસ્તાપરચાલવાનીકળવુંજોઈએનહીંએવીમનેસલાહઅપાઈછે. શ્વાનથીતકલીફનથી, પણકોઈનીમજાકોઈનીસજાનાબનવીજોઈએએવીટકોરકરીહતી. આમામલેકોર્ટેસ્થાનિકપ્રશ્નોમુદ્દેગુજરાતસ્ટેટલીગલસર્વિસીઝઓથોરિટીનેફરિયાદનિવારણમાટેનીજવાબદારીસોંપવાપણકહ્યુંહતું. નાગરિકોમાટેટોલફ્રીનંબરઅનેઇ-પોર્ટલશરૂકરવા, જ્યાંનાગરિકોપોતાનીસમસ્યાફોટાસહિતમોકલીશકેએમાટેનાનિર્દેશઆપ્યાહતા. આબાબતોનુંલીગલસર્વિસીઝઓથોરિટીમોનિટરિંગકરશેઅનેતેઅંગેનોઅહેવાલહાઇકોર્ટનેસોંપશે.૧૯જાન્યુઆરીએવધુસુનાવણીહાથધરાશે.