એજન્સી) તા.૧૫
ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથનેશહેરોનાનામબદલવાનોશોખકેમછે? આપ્રશ્નપ્રાસંગિકછેકારણકેયોગીઆદિત્યનાથેફરીએકવખતસમાજવાદીપાર્ટીનારાષ્ટ્રીયઅધ્યક્ષઅખિલેશયાદવનાસંસદીયક્ષેત્રઆઝમગઢનુંનામબદલીનેઆર્યગઢરાખવાનુંસૂચનકર્યુંછે. મુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથેશુક્રવારેઆઝમગઢમાંએકજાહેરસભાનેસંબોધિતકરતીવખતેઆસંદર્ભેસંકેતઆપ્યોહતોજ્યારેતેમણેકહ્યુંહતુંકે : અગાઉનાશાસનદરમિયાનઆઝમગઢમાંઓળખનીકટોકટીહતી. જિલ્લાનારહેવાસીઓનેહોટલઅનેધર્મશાળાઓમાંરૂમઆપવામાંઆવતાનહતા. જિલ્લોઆતંકવાદીઓનેઆશ્રયઆપવામાટેપ્રખ્યાતહતો. અમેતેનેબદલીનાખ્યોછે. હવેઅહીંએકયુનિવર્સિટીબનીરહીછે, એવુંલાગેછેકેઆઝમગઢહવેચોક્કસપણેઆર્યગઢબનીજશે. જ્યારેતેમણેઆજાહેરાતકરીત્યારેકેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહમંચપરહાજરહતા. આદિત્યનાથેકહ્યુંકે૨૦૧૭માંભાજપેસત્તાસંભાળીત્યારથીયુપીસરકારેઅનેકજિલ્લાઓઅનેમહત્વનાસ્થળોનાનામબદલીનાખ્યાછે. અનેછેલ્લાછમહિનામાંજિલ્લાઓઅનેશહેરોનાનામબદલવાનાસૂચનોઝડપથીઆવીરહ્યાછે. પણઆવુંશામાટે ? શહેરોકેજિલ્લાઓનાનામબદલીનેસરકારનેશુંમળશેતેવોસવાલઉઠીરહ્યોછે. નામબદલવાથીતેવિસ્તારનોવિકાસઝડપીથશેકેભંડોળનોપ્રવાહઝડપીથશે? અમુકતપાસકરવાથીજાણવામળેછેકેફક્તતેજશહેરોનાનામબદલવામાંઆવ્યાછેઅથવાતોએવાફેરફારનીદરખાસ્તોઆવીછેકેજેનુંનામમુસ્લિમનેતા, રાજા, અથવાદરબારીનાનામપરરાખવામાંઆવ્યુંછે. આવાનામોનેહિન્દુનામસાથેબદલવામાંઆવેછે. આદર્શાવેછેકેશહેરોનાનામબદલવાએયોગીનાસાંપ્રદાયિકએજન્ડાનોએકભાગછે. તેદુનિયાનેકહેવામાંગેછેકેતેમનાશાસનદરમિયાનહિંદુત્વપુનઃસ્થાપિતથયુંછેઅનેઆરીતેનામબદલવાનીઆહોડશરૂથઈછે. ફૈઝાબાદનુંનામઅયોધ્યા, મુગલસરાયરેલ્વેસ્ટેશનનુંનામબદલીનેપં. દીનદયાળઉપાધ્યાયનગરઅનેભાજપનાનેતાઓતરફથીબદાયુંજિલ્લાનુંનામબદલીનેવેદમાળકરવાનોપ્રસ્તાવઆવ્યોછે. રાજ્યસરકારેઅગાઉસંકેતઆપ્યોહતોકેસુલતાનપુરજિલ્લાનુંનામબદલીનેકુશભવાનપુર, મિર્ઝાપુરનુંવિંધિયાધામ, અલીગઢનુંહરિગઢ, ફિરોઝાબાદનુંચંદ્રનગરઅનેમૈનપુરીનુંમયનગરનામકરીશકાયછે. ગાઝીપુરઅનેબસ્તીજિલ્લાનાનામબદલવાનોપ્રસ્તાવપણહતો. રાજ્યસરકારેઅગાઉઅલ્હાબાદનુંનામપ્રયાગરાજરાખ્યુંહતુંએસૌજાણેછે.
Recent Comments