(એજન્સી)                             તા.૪

પાતળુંશરીરઅનેગાલપરખંજનસાથેરાહુલરાજખોવાબોલિવુડમાંચોકલેટબોયહીરોબનીશકેછે, પરંતુ૨૬વર્ષનોરાહુલપરંપરાથીકંઇકઅલગકરવામાગેછે. તેએકરેપરછેઅનેહિપહોપસ્ટાર. આયુવાનપોતાનીઆસપાસનાવિશ્વનેસ્પર્શતાપ્રશ્નોસામેલડવાસંગીતનોશસ્ત્રતરીકેઉપયોગકરેછે. ૨૮વર્ષનાદુલેશ્વરપણદુલેરોકરનુંફેન્સીનામધરાવેછે. તેપણવિદ્રોહીછે. ઓડિશામાંકાલાન્ડીનીસરકારીકોલેજમાંરસાયણશાસ્ત્રમાંસ્નાતકથયેલતેએકવખતએકહોટલમાંવેઇટરતરીકેકામકરતોહતોઅનેટેબલોનીસફાઇકરતોહતોઅનેવાસણોપણસાફકરતોહતો. પરંતુઆકપરાસમયમાંપણતેક્યારેયપોતાનારૂટ્‌સનેઅનેપોતાનાખેડૂતપરિવારનેભૂલ્યોનથી. ગઇસાલસંસદદ્વારામંજૂરકરાયેલત્રણનવાકૃષિકાયદાઓસામેવિરોધભડકીઉઠ્યોત્યારેદુલેરોકરેપોતાનાઆક્રોશનેઆયસ્ટેન્ડવિથફાર્મર્સએવાહિંદીમાંએકગીતદ્વારાપોતાનાઆક્રોશનેવાચાઆપીછે. થોડાસપ્તાહોબાદયંગઇન્ડિયનઆર્ટીસ્ટયંગદાગુએકિસાનઆંદોલનનાસમર્થનમાંએકબીજુંગીતકમ્પોઝકર્યુહતુંજેનેતેફાર્મર્સરેપતરીકેઓળખાવેછે. આગાયકકૃષિકાયદાઓવિરુદ્ધઅસંમતિનાસૂરનેવાચાઆપવાબદલલોકપ્રિયથયોહતો. આમભારતભરમાંયુવાનઅનેઓછાજાણીતાએવાકલાકારોમજબૂતમંતવ્યસાથેપોતાનાઅવાજનેખાસકરીનેઆક્રોશનેસામાજિકઅનેરાજકીયરીતેસંવેદનશીલમુદ્દાઓપરવાચાઆપવાહિપહોપનોઉપયોગકરીરહ્યાંછે. ભારતઆહિપહોપનુંસાક્ષીબનીરહ્યુંછે. બોલિવુડનાગીતોદ્વારાજેનુંવર્ચસ્વહતુંએવામુખ્યધારાનામ્યુઝિકઇન્ડસ્ટ્રીદ્વારાપ્રકાશમાંઆવેલબિલીંદનાયરઉર્ફેરફ્તારદ્વારાદેશનુંપ્રથમહિપહોપગ્રુપમાફિયામંદિરનીરચનાકરવામાંઆવીહતી. ગ્રુપનુંપ્રથમઆલ્બમઇન્ટરનેશનલવિલેજરએકબિનફિલ્મીઆલબમહતુંજેસમગ્રદાયકામાંએકમુખ્યસફળતાતરીકેરહ્યુંછે.