કંગનારણૌતનેદર્શનદેસાઇએલખેલાખુલ્લાપત્રનામુખ્યઅંશોઅત્રેપ્રસ્તુતછે

એજન્સી)                                                        તા.૧૭

દર્શનદેસાઇએબોલિવુડઅભિનેત્રીકંગનારણૌતનેએકખુલ્લોપત્રલખીનેસત્યનાપ્રયોગોઅનેડિસ્કવરીઓફઇન્ડિયાપરસહાનુભૂતિવ્યક્તકરીછે. અત્રેકંગનાનેલખવામાંઆવેલદર્શનદેસાઇનાપત્રનામુખ્યઅંશોપ્રસ્તુતછે.

ડીયરકંગના,

તનેકદાચઆપત્રવાંચીનેઆશ્ચર્યથશેકેમેંઆપત્રમાંડીયરશબ્દનુંઉદ્‌બોધનકેમકર્યુછે. જોકેમારાઉછેરેમનેદરેકસાથેતમામસંજોગોમાંસન્માનઅનેવિનમ્રતાસાથેવર્તવાશીખવ્યુંછે. આશબ્દોતારામાટેકદાચઅપ્રસ્તુતહશેકારણકેતેતારામાતાપિતાનેઉછેરનીતકઆપ્યાંવગરઘરછોડીદીધુંહતું.

ત્યારબાદમીડિયાઇન્ટરવ્યૂમાંતેજણાવ્યામુજબતુંખરાબસોબતઅનેડ્રગ્ઝમાંસપડાઇહતી. ખરેખરનિયતીએતારીસાથેસારોવર્તાવકર્યોનથી. પરંતુત્યારબાદતુંરાખમાંથીઊભીથઇઅનેતનેપદ્મશ્રીએવોર્ડઆપવામાંઆવ્યોહતો. મારાસહિતઘણાકહેછેકેતુંકઇનહીંકરવાબદલઆટલાઊંચાનાગરિકએવોર્ડનેસહેજપણપાત્રનથી. તેએમકહ્યુંછેકે૧૯૪૭માંમળેલઆઝાદીભીખહતીઅનેસાચીઆઝાદી૨૦૧૪માંમળીછે.

ડીયરકંગનાતરીકેમારાઉદ્‌બોધનનેમહાત્માગાંધીએમનેશીખવેલન્યાયઅનેઅહિંસાનાસિદ્ધાંતોસાથેપણસબંધોછે. પદ્મશ્રીમળવાથીજાણેતારામાંઅહંકારનોએકબુસ્ટરડોઝમળીગયોછે. જોકેતેમાંતારોકોઇવાંકનથીકારણકેઆપ્રકારનાનાગરિકએવોર્ડપ્રાપ્તકર્તાઓમાંજેપ્રકારનીનમ્રતાજોવામળેછેતેનીકદાચતનેખબરનહીંહોય. હુંમહાત્માગાંધીઅનેસરદારપટેલનાવતનરાજ્યમાંથીઆપત્રલખીરહ્યોછુંજેમણેતનેતારી૨૦૧૪નીઆઝાદીઆપીનહતીકારણકેતેમનામૃત્યુતેનાઘણાપહેલાથયાંહતાં.

પરંતુતેમણેમારીઆઝાદીનાબીજરોપ્યાંહતાંતેભીખકેદાનનહતુંપરંતુઆજીવનમળેલએકભેટહતીઅનેમારેસખેદજણાવવુંપડેછેકેહુંતેનેસંપૂર્ણસન્માનસાથેપરતકરીશકીશનહીં. પરંતુતેતારાપરસહેજપણબોજરૂપનહીંહોયકારણકેભીખભાગ્યેજપરતઆપવામાંઆવેછે. તારામાટેડિસ્કવરીઓફઇન્ડિયાઅમરચિત્રકથાજેવીહશેઅનેસત્યનામારાપ્રયોગોતારામાટેકંટાળાજનકહશે. તુંમારાકરતાં૨૦વર્ષનાનીહોવાછતાંહુંતેનેકંગનારણૌતજીકહુંછુંકારણકેદેશનોસર્વોચ્ચનાગરિકઇલકાબપ્રાપ્તકર્યાબાદતેઆપણામાટેપોતાનીજાનન્યોચ્છાવરકરીદેનારાહજારોસ્વાતંત્રસેનાનીઓસામેઝેરઓક્યુંછે.

આમપદ્મશ્રીએતારીભીખછેકારણકેએવોર્ડએકકલાકારતરીકેનહીંપરંતુરાજકીયલોકોદ્વારાપોતાનાસ્વાર્થમાટેલ્હાણીકરવામાંઆવતીએકઆભેટછે. ડીયરકંગના, તનેજેઆઉટઓફટર્નનાગરિકઇલકાબપ્રાપ્તથયોછેતેતારીભીખછેકારણકેઆમહાપરિશ્રમબાદમળેલરીવોર્ડનથી. તનેઆવાતએકદિવસસમજાશેપરંંતુત્યારેઘણુંમોડુંથઇગયુંહશે.

શુભેચ્છાસહદર્શનદેસાઇ

(લેખકડેવલમેન્ટન્યૂઝનેટવર્ક (ડીએનએન) ગુજરાતનાતંત્રીછે.)

(સૌ. : નેશનલહેરાલ્ડ)