(એજન્સી)                             તા.૩

૨૦૦૪માંમાનવઅધિકારકર્મશીલખુર્રમપરવેઝેકાશ્મીરમાંએકસુરંગવિસ્ફોટમાંપોતાનોપગગુમાવ્યોહતો. પરવેઝઅનેજમ્મુએન્ડકાશ્મીરકોએલિશનફોરસિવિલસોસાયટીનાઅન્યકાર્યકરોકાશ્મીરમાંસંસદીયચૂંટણીઓનુંમોનિટરીંગકરવાએકકારમાંપ્રવાસકરીરહ્યાંહતાંત્યારેએકસુરંગનાબ્લાસ્ટમાંપરવેઝનાબેસાથીઓનામૃત્યુથયાંહતાં. આઘટનાનાપગલેકાશ્મીરમાંસુરંગવિરુદ્ધએકલાંબીઝુંબેશશરૂથઇહતી. પરવેઝઅનેત્નદ્ભઝ્રઝ્રજીેએદ્વારાઆંતરરાષ્ટ્રીયમાનવઅધિકારસંગઠનસાથેસંકલનસાધવામાંઆવ્યુંહતુંઅનેતેઓરાજ્યઅનેબિનરાજ્યદ્વારાસુરંગનાઉપયોગઅંગેતપાસકરવાઅન્યદેશોમાંગયાંહતાં. એવખતેએકકાશ્મીરીપત્રકારેજણાવ્યુંહતુંકેસુરંગવિરુદ્ધનીઝુંબેશએમાનવઅધિકારસમૂહનીએકમોટીસફળતાનીગાથાહતી. આજેઆઅકસ્માતના૧૭વર્ષબાદપરવેઝઅત્યારેદિલ્હીનીજેલમાંછેઅનેતેનીસામેસરકારવિરુદ્ધગુનાહિતસાઝીશઅનેયુદ્ધઆદરવાનાઆક્ષેપહેઠળઆતંકવિરોધીકાયદાયુએપીએનીકલમોહેઠળઆરોપમૂંકવામાંઆવ્યાંછે. નેશનલઇન્વેસ્ટીગેશનએજન્સીએ૨૨,નવે.નારોજશ્રીનગરમાંપરવેઝનાઘરઅનેત્નદ્ભઝ્રઝ્રજીનાકાર્યાલયોપરદરોડાપાડ્યાંહતાંઅનેએવોઆક્ષેપકર્યોહતોકેપરવેઝછેલ્લાછવર્ષથીપાકિસ્તાનીઆતંકીજૂથનાઓવરગ્રાઉન્ડવર્કસસાથેસંપર્કમાંહતો. ત્નદ્ભઝ્રઝ્રજીનાએકઅન્યઅગ્રણીસભ્યપરવેઝઇમરોઝજણાવેછેકેઆબેબુનિયાદઆક્ષેપોછે. મારા૩૦વર્ષનાઅનેખુર્રમના૨૦વર્ષનાઅનુભવમાંઅમારેકોઇરાજકીયસંગઠનકેકોઇપણસરકારસાથેકોઇપણપ્રકારનુંજોડાણહતુંનહીં. અમેહિંસાનેવખોડીએછીએ. આમકાશ્મીરમાંમાનવઅધિકારજૂથોનાબેદાયકાનાએક્ટિવિઝમનોહવેખુર્રમપરવેઝનીધરપકડસાથેઅંતઆવ્યોહોવાનુંજણાયછે. ખુર્રમપરવેઝનીધરપકડહવેકાશ્મીરમાંમાનવઅધિકારઝુંબેશપરએકપ્રકારનીતવાઇનાભાગરુપેજોવામાંઆવેછે. રાષ્ટ્રીયમાનવઅધિકારઆયોગેપણએમુદ્દેવાર્ષિકડિબેટયોજીહતીકેશુંઆતંકવાદઅનેનક્સલવાદજેવાઅનિષ્ટોસામેલડવામાંમાનવઅધિકારોઅવરોધકપરિબળતરીકેપુરવારથઇરહ્યાંછે ? જમ્મુએન્ડકાશ્મીરકોએલિશનફોરસિવિલસોસાયટીના (ત્નદ્ભઝ્રઝ્રજી) સભ્યઅનેકર્મશીલખુર્રમપરવેઝનીધરપકડકાશ્મીરમાટેસારુંભાવિભાખતીનથી.

(સૌ. : સ્ક્રોલ.ઈન)