હવેનીચેદર્શાવેલસામાન્યસાતપગલાંઓનેઅનુસરીનેડેબિટકાર્ડવગર ATM સ્માંથીકેશવિડ્રોકરીશકાશે

એજન્સી)                            તા.૧૭

હા, હવેતમારીપાસેડેબિટકાર્ડનહોયતોપણતમેફોનનીમદદથીએટીએમમાંથીકેશઉપાડીશકોછો. જોતમારૂંબેંકએકાઉન્ટસ્ટેટબેંકઓફઇન્ડિયામાંહોયતોતમેએટીએમદ્વારાકાર્ડલેસટ્રાન્ઝેક્શનનીસુવિધાનોઉપયોગકરીશકશો. તમેડેબિટકાર્ડનોઉપયોગકર્યાવગરએસબીઆઇમાંઉપલબ્ધયોનોકેશફેસિલિટીનોઉપયોગકરીનેપૈસાઉપાડીશકોછો. તમેયોનોકેશઓપ્શનસાથેહવેતમારેકાર્ડસાથેરાખવુંફરજીયાતનથી. યોનોએપનીમદદથીહવેએટીએમમાંથીડેબિટકાર્ડવગરપૈસાવિડ્રોકરીશકશો. એમાટેસૌપહેલાતમારેતમારાફોનમાંએસબીઆઇઅથવાયોનોએપઇન્સ્ટોલકરવીપડશેઅનેઆએપદ્વારાતમેદેશનાકોઇપણએટીએમમાંથીકાર્ડવગરપૈસાઉપાડીશકોછો. આમાટેતમેનીચેદર્શાવેલસાતસ્ટેપ્સપ્રમાણેકાર્ડવગરએટીએમમાંથીપૈસાઉપાડીશકશો.

૧.           તમારાફોનપરયોનોએપડાઉનલોડકરીનેલોગઇનકરોઅનેયોનોકેશઓપ્શનપરક્લીકકરો.

૨.           હવેયોનોકેશનાએટીએમવિભાગપરક્લીકકરો.

૩.           તમેજેરકમઉપાડવામાગતાંહોતેએન્ટરકરોઅનેછઆંકડાનોપીનક્રિએટકરો.

૪.           યોનોકેશટ્રાન્ઝેક્શનનોનંબરતમારામોબાઇલનંબરપરઆવશે.

૫.           તમારાનજીકનાએસબીઆઇએટીએમમાંજાવઅનેત્યાંયોનોકેશઓપ્શનપરક્લીકકરો.

૬.           ટ્રાન્ઝેક્શનનંબરઅને૬આંકડાનોપીનનંબરએન્ટરકરો.

૭.           હવેમોબાઇલએપમાંએન્ટરકરેલજેરકમહશેતેએટીએમમાંથીઉપાડીશકશો.