(એજન્સી)                             તા.૭

સોમવારેઉ.પ્ર.માંવિવિધઅખબારોમાંવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેમુખ્યપ્રધાનઆદિત્યનાથનીતસવીરોસાથેએકજેકેટવિજ્ઞાપનપ્રસિદ્ધથઇહતી. આવિજ્ઞાપનમાં૭ડિસે.નારોજગોરખપુરમાંખાદકારખાના (ફર્ટીલાઇઝરફેક્ટરી) અનેએમ્સનાઉદ્‌ઘાટનનોઉલ્લેખહતો. જેપ્રોજેક્ટનુંવડાપ્રધાનઉદ્‌ઘાટનકરવાનાહોયતેનીસરકારવિજ્ઞાપનઆપેતેમાંકંઇનવુંનથી, પરંતુસામાન્યતઃજેદિવસેઉદ્‌ઘાટનહોયતેદિવસેતેપ્રસિદ્ધથતીહોયછે. કાયક્રમનાએકદિવસઅગાઉભાગ્યેજકોઇવિજ્ઞાપનપ્રસિદ્ધથાયછે. તેથીવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેકેન્દ્રીયગૃહપ્રધાનઅમિતશાહદ્વારાવિવિધકાર્યક્રમોનાઉદ્‌ઘાટનદ્વારાછેલ્લાસાડાચારવર્ષમાંયોગીસરકારનીબિનકાર્યક્ષમતાનેછૂપાવવાનોપ્રયાસથઇરહ્યોછેએવાસવાલોઊભાથયાછે. ભાજપનાએકઅસંતુષ્ટનેતાએજણાવ્યુંહતુંકેઇનએગ્યોરેશનકેસાબુસેમોદીઔરશાહપુરાનાપાપધોનાચાહતેહૈ. જાન્યુ.માંચૂંટણીનીજાહેરાતપહેલાવડાપ્રધાનઆગામીથોડાસપ્તાહોમાંકાશીવિશ્વનાથકોરીડોર, બુંદેલખંડએક્સપ્રેસવેનુંઉદ્‌ઘાટનકરનારછેઅનેગંગાએક્સપ્રેસવેનોશિલારોપણવિધિકરનારછે. આપહેલામોદીએપૂર્વાંચલએક્સપ્રેસવેનુંઉદ્‌ઘાટનકર્યુહતુંઅનેઉજ્વલાયોજના૨.૦શરુકરીહતી. તેમણેગયામહિનેસિદ્ધાર્થનગરમાંમેડિકલકોલેજઅનેકુશીનગરમાંઆંતરરાષ્ટ્રીયએરપોર્ટનુંપણઉદ્‌ઘાટનકર્યુહતું. રાજકીયવર્તુળોમાંએવીમાન્યતાછેકેભાજપપોતાનીસિદ્ધિઓઅંગેલોકોનેજણાવવામાટેખૂબજદબાણહેઠળછે. ભૂતકાળમાંજેપ્રોજેક્ટ્‌સનાઉદ્‌ઘાટનકરવામાંઆવ્યાંછેતેવાસ્તવમાંઅગાઉનીસમાજવાદીસરકારનીયોજનાનુંએક્ષટેન્શનહતુંઅનેઅખિલેશયાદવપોતાનીજાહેરસભામાંસતતઆમુદ્દોઉઠાવીરહ્યાંછે. વાસ્તવમાંયોગીઆદિત્યનાથપોતાનીકોઇનવીયોજનાલઇનેઆવ્યાંનથીતેમાત્રકેન્દ્રસરકારનીયોજનાનોઅમલકર્યોછે. જેમાંશૌચાલયનુંનિર્માણ, વિનામૂલ્યેએલપીજીસિલિન્ડર, કિસાનસન્માનનિધિઅનેવડાપ્રધાનનીવોકલફોલલોકલસ્કિમનોસમાવેશથાયછે. વોકલફોરલોકલયોજનાનુંનવુંનામવનડિસ્ટ્રીક્ટવનપ્રોડક્ટસ્કિમરાખવામાંઆવ્યુંછે. અત્યારેરિપોર્ટસાથેલોકોસમક્ષજવાનોસમયછેપરંતુમુખ્યપ્રધાનનેકંઇનવુંબતાવવાજેવુંનથીતેથીશિલારોપણવિધિઅનેઉદ્‌ઘાટનનાકાર્યક્રમોનોદૌરચાલ્યોછે. પક્ષજાણેછેકેતેચૂંટણીમાંહારીરહ્યોછેતેજોતાંકંઇકજલદકરવાનીજરુરછેએવુંભાજપનાએકનેતાએપોતાનુંનામજાહેરનહીંકરવાનીશરતેજણાવ્યુંહતું.

(સૌ. : નેશનલહેરાલ્ડઈન્ડિયા)