(એજન્સી) નવીદિલ્હી, તા.ર૭
જાન્યુઆરી૧૫નારોજમેંઉત્તરાખંડમાંહરિદ્વારથી૩૫કિ.મી. દૂરએકહિન્દુધાર્મિકશહેરઋષિકેશનીમુલાકાતલીધીહતી. હિંદુઋષિઓનુંનિવાસસ્થાનગણાતુંઋષિકેશહિમાલયમાંચારહિંદુધામોબદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રીઅનેયમુનોત્રીનુંપ્રવેશદ્વારછે. ગંગાનદીઆનગરપાસેથીપસારથાયછેઅનેનીચેનીતરફહરિદ્વારતરફવહેછે. મારાભૂતપૂર્વસાથીદારવિક્રમરૌતેલા, ઉત્તરાખંડનાવતનીછે, તેઓએમનેઋષિકેશનીમુલાકાતલેવાનુંસૂચનકર્યુંહતું. તેમણેમનેકહ્યુંહતુંકે, શહેરમાંફક્તમંદિરોછે, મારેશહેરનુંકુદરતીસૌંદર્યઅનેદેહરાદૂનથીઆમંદિરનાનગરસુધીનારસ્તાસુંદરછેતેથી, મેંતેમનીસલાહસ્વીકારીઅનેમારીપત્નીસાથેઆશહેરમાંગયોહતો.
જ્યારેમારાટેક્સીડ્રાઈવરેપાર્કિંગએરિયામાંકારરોકી, ત્યારેએકઆધેડવયનીવ્યક્તિમારીપાસેઆવી, તેણેપોતાનીઓળખટુરિસ્ટગાઈડતરીકેઆપીહતી. તેણેકહ્યુંકે, તેરૂા.૪૫૦લેશેઅનેમનેનદીનાબેકાંઠેઆવેલાજુદા-જુદામંદિરોનીમુલાકાતમાટેલઈજશે, તેવધુકંઈબોલેતેપહેલામેંતેનેકહ્યુંકેઅમેમુસ્લિમછીએઅનેઅમનેમંદિરોજોવામાંરસનથી. મનેકહોકેઆમંદિરનાનગરમાંમુસ્લિમોમાટેશુંજોવાનુંછે ? થોડાઅઠવાડિયાપહેલાંકેટલાકવિવાદાસ્પદહિન્દુધાર્મિકનેતાઓએહરિદ્વારમાંમુસ્લિમોવિરૂદ્ધનફરતભર્યાભાષણોકર્યાહતા. સમગ્રભારતમાંહિંદુકટ્ટરજૂથોમાટેદ્વેષપૂર્ણભાષણોઆપવાએએકસામાન્યબાબતબનીગઈહોવાછતાં, હરિદ્વારખાતેનાઉગ્રવાદીઓએમુસ્લિમોવિરૂદ્ધનરસંહારનીહાકલકરીહતીઅનેપોલીસઅનેસશસ્ત્રદળોનેમુસ્લિમોનાનરસંહારમાંભાગલેવાનીઅપીલકરીહતી. હુંઆઆધ્યાત્મિકનગરનાલોકોપરઅપીલનીઅસરજોવામાંગતોહતો, તેથીમેંમારીધાર્મિકઓળખજાહેરકરીહતી. માર્ગદર્શકખૂબજસ્પષ્ટહતો. તેણેસૌહાર્દપૂર્ણરીતેકહ્યુંકે, આશહેરમાંમુસ્લિમતરીકેતમારામાટેબે ‘ઝુલા’સિવાયકંઈનથી-રામઝુલાઅનેલક્ષ્મણઝુલા-જેસ્ટીલનાઝૂલતાપુલછે. જ્યારેઉત્તરાખંડઉત્તરપ્રદેશનોએકભાગહતોત્યારેયુપીબ્રિજકોર્પોરેશનેગંગાનદીનીબંનેબાજુએયાત્રાળુઓમાટેચાલવામાટેઆનુંનિર્માણકર્યુંહતું. માર્ગદર્શિકેકહ્યુંકે, તમારાઅનેતમારાપરિવારમાટેઆએકમાત્રજોવાલાયકસ્થળોછેઅનેતમારેઆમાટેકોઈમદદનીજરૂરનથી. તેણેઝૂલતાપુલતરફનીદિશાપણબતાવી. મનેતેનીભાષામાંમારાઅનેમારીપત્નીમાટેકોઈધિક્કારજોવામળ્યોનહીં. તેનીબોડીલેંગ્વેજપરથીધિક્કારનીકોઈઝલકદેખાતીનહતી. અમેઅન્યમુલાકાતીઓસાથેલક્ષ્મણ ‘ઝુલા’પરગયા, તેનાપરચાલ્યા. અહીંતમામહિન્દુમુલાકાતીઓપશ્ચિમીપોશાકપહેરેલાયુવાનયુગલોહતા. અમેભારતીયવસ્ત્રો, સાડીઅથવાસલવાર-કમીઝઅથવાકુર્તા-પાયજામાઅથવાધોતી-કુર્તામાંએકપણયુવાનયુગલનેમળ્યાનથી. આહિંદુસમુદાયનીયુવાપેઢીમાંધાર્મિકતાનીવૃદ્ધિદર્શાવેછેજ્યારેતેજસમયેજ્યાંસુધીકપડાંનીવાતછેત્યાંસુધીતીર્થસ્થાનપરપણપશ્ચિમીસંસ્કૃતિનેઅનુસરેછે.
અમેકેટલીકભેટોખરીદવામાટેકેટલીકદુકાનોનીપણમુલાકાતલીધી. અમેમુસ્લિમછીએએજાણતાહોવાછતાંદુકાનદારોખૂબજમૈત્રીપૂર્ણરહ્યાહતા. યુપીનાઆઝમગઢજિલ્લાનાએકમુસ્લિમતરીકેમારીઓળખાણઆપ્યાપછીપણરસ્તાનાકિનારેઆવેલચાનાવિક્રેતાએખૂબસહકારઆપ્યોહતો. છેલ્લાસાતવર્ષથીદેશભરમાંકટ્ટરપંથીહિંદુજૂથોદ્વારાઆટલીમુસ્લિમવિરોધીઝુંબેશચલાવવાછતાંમનેસ્થાનિકલોકોમાંમુસ્લિમોવિરૂદ્ધનફરતનોએકછાંટોપણજોવામળ્યોનહીં. આસાબિતકરેછેકે, કટ્ટરવાદીહિન્દુઓભારતમાંવિવિધધાર્મિકસમુદાયોવચ્ચેસંવાદિતાતોડવાનીતેમનીયોજનાઓમાંસફળથઈશકતાનથી. ઉગ્રવાદીસંગઠનોએઅત્યારસુધીનફરતફેલાવવામાટેજેકંઈકર્યુંછે, તેમાત્રબહુમતીસમુદાયનાફ્રિન્જતત્ત્વોપ્રત્યેસહાનુભૂતિધરાવતારાજકીયવ્યવસ્થાનાકેટલાકતત્ત્વોનેકારણેશક્યબન્યુંહતું. નિઃશંકપણે, બહુમતીહિંદુઓતેમનામંતવ્યોસાથેસહમતથતાંનથી.
પાછાફરતીવખતેઅમેઋષિકેશનગરમાંપરંપરાગતકાળાબુરખામાંએકમુસ્લિમમહિલાનેપણજોઈહતી, જેદર્શાવેછેકે, મુસ્લિમોઆયાત્રાળુનગરમાંતેમનીધાર્મિકઓળખસાથેકોઈપણડરવિનાજીવીરહ્યાછે. ૨૦૧૧મુજબ, ઋષિકેશમાં૮૫મુસ્લિમોકાયમીરહેવાસીછે, જેનીકુલવસ્તી૧.૨૦લાખથીવધુછે. શુંશાસકવર્ગ, જેઓછેલ્લાકેટલાકવર્ષોથીધાર્મિકઅનેસાંપ્રદાયિકધોરણેસમાજનુંધ્રુવીકરણકરવાનીદરેકતકનોસદંતરરાજકીયલાભમાટેઉપયોગકરેછે, શુંતેઓધાર્મિકસહિષ્ણુતાઅનેશાંતિપૂર્ણસહઅસ્તિત્વનેમજબૂતકરવાઅનેભારતનીપ્રાચીન ‘ગંગા-યમુનાતહઝીબ’ કેધાર્મિકભાઈચારાનીઓળખમાટેઋષિકેશનાસામાન્યલોકોપાસેથીબોધપાઠલેશે ? (સૌ. :- ઈન્ડિયાટુમોરો.નેટ)
Recent Comments