(એજન્સી)            નવીદિલ્હી, તા. ૨૪

શેરબજારમાટેસોમવારબ્લેકમંડેસાબિતથયોછે. કેન્દ્રીયબજેટપહેલાંજશેરબજારમાંભારેઘટાડોનોંધાયોછે. સેન્સેક્સમાં૧૫૪૬પોઇન્ટનોતીવ્રઘટાડોથયોછે. આબજારમાંસતતપાંચમાદિવસેઘટાડોજોવામળ્યોછે. આઘટાડાસાથેસેન્સેક્સ૫૭,૪૯૧પોઇન્ટપરઆવીગયોછે. ઉલ્લેખનીયછેકે, બજારખુલતાસમયેસેન્સેક્સ૫૮,૬૧૯પોઇન્ટપરખૂલ્યુંહતુંઅનેતેમાંસતતઘટાડાનોદોરચાલુરહ્યોહતો. જ્યારેનિફ્ટીમાં૩૫૩પોઇન્ટનોઘટાડોથયોહતો. નિફ્ટી૧૭,૧૪૯પોઇન્ટપરબંધરહ્યોહતો. એકસમયેસેન્સેક્સ૧૯૫૦અંકથીપણનીચેઆવીગયોહતોઅને૫૭હજારનીસપાટીપણગુમાવીહતી. જોકે, રિકવરીવર્ષનાસૌથીમોટાઘટાડાનેરોકીશકીનહીં. આપહેલાંનાઆઠવાડિયામાંસેન્સેક્સ૨૦૦૦પોઇન્ટકરતાંપણવધારેતૂટ્યોહતોઅનેછેલ્લાપાંચદિવસમાંબજારમાં૩૮૦૦પોઇન્ટકરતાંવધારેઘટાડોનોંધાયોછે. નબળાવૈશ્વિકવલણવચ્ચેસ્થાનિકબજારમાંઓલઆઉટસેલઓફનેકારણેબીએસઈસેન્સેક્સસોમવારે૧,૫૪૬પોઈન્ટઘટીને૫૮,૦૦૦નીનીચેઆવીગયોહતો. વેપારીઓનામતેવિદેશીસંસ્થાકીયરોકાણકારોનાસતતઆઉટફ્લોએપણબજારનાસેન્ટિમેન્ટનેપ્રતિકૂળઅસરકરીહતી. બજારનીશરૂઆતઘટાડાસાથેથઈહતીઅનેબપોરનાવેપારમાંવેચવાલીવધુતીવ્રબનીહતી. લગભગતમામસેગ્મેન્ટમુજબનાસૂચકાંકોખોટમાંરહ્યાહતા.

સેન્સેક્સ૧,૫૪૫.૬૭પોઈન્ટ્‌સઅથવા૨.૬૨ટકાનાઘટાડાસાથે૫૭,૪૯૧.૫૧નાસ્તરપરબંધથયોછે. એજરીતે, નેશનલસ્ટોકએક્સચેન્જનોનિફ્ટી૪૬૮.૦૫પોઈન્ટઅથવા૨.૬૬ટકાનાઘટાડાસાથે૧૭,૧૪૯.૧૦પરબંધરહ્યોહતો. સેન્સેક્સનાતમામ૩૦શેરોખોટમાંરહ્યાહતા. બજાજફાઇનાન્સનાશેરમાંસૌથીવધુછટકાનોઘટાડોનોંધાયોહતો. આસિવાયટાટાસ્ટીલ, વિપ્રો, ટેકમહિન્દ્રા, ટાઇટન, રિલાયન્સઇન્ડસ્ટ્રીઝઅનેએચસીએલટેકમાંપણમોટીખોટહતી. ઘટાડાપરનજરકરીએતોબપોરે૧૨ઃ૫૭વાગેએસએન્ડપીબીએસઇસેન્સેક્સ૧૨૫૨.૪૬પોઇન્ટતૂટીને૫૭,૭૮૪પરઆવ્યોહતો. જ્યારેનિફ્ટી૨.૧૯ટકાતૂટ્યોહતોઅને૧૭,૨૩૧પરઆવીગયોહતો. પ્રથમદિવસેબંનેસૂચકાંકલગભગ૦.૪ટકાનાઘટાડાસાથેખુલ્યાહતાઅનેકારોબારજેમ-જેમવધ્યોતેમાંસતતઘટાડોજજોવામળ્યોહતો. બીજીતરફબપોરે૨ઃ૧૩વાગેસેન્સેક્સ૧૯૬૦.૫૩અંકએટલેકે, ૩.૩૨ટકાનીચેઆવીગયોહતોઅનેતૂટીને૫૭,૦૭૬.૬૫નીસપાટીપરઆવીગયોહતો. નિફ્ટીનીવાતકરવામાંઆવેતોતેપણ૫૯૭.૭૦પોઇન્ટતૂટ્યોહતોઅનેનીચેઆવીનેતે૧૭,૦૧૯.૪૫સુધીપહોંચીગયોહતો. શેરબજારમાંસોમવારેરોકાણકારોનાકુલ૮લાખકરોડરૂપિયાનુંધોવાણથયુંહતું. શુક્રવારનાઆંકડાનેજોતાંબજારમૂડીકરણ૨૭૦લાખકરોડરૂપિયાહતુંજેઆજેઘટીને૨૬૨લાખકરોડરૂપિયાપરઆવીગયુંછે. બજારમાંબપોરસુધીરિલાયન્સઇન્ડસ્ટ્રીઝ(આરઆઇએલ), ઇન્ફોસિસ, એચડીએફસીબેંક, બજાજફાઇનાન્સ, કોટકમહિન્દ્રાબેંકઅનેટાટાકન્સલ્ટન્સીસર્વિસિઝ(ટીસીએસ) સેન્સેક્સનાતમામશેરલાલનિશાનમાંકારોબારકરીરહ્યાહતા. સેક્ટોરલઇન્ડેક્ષમાંનિફ્ટીમેટલઇન્ડેક્ષહિંદુસ્તાનકોપરઅનેજિંદલસ્ટીલએન્ડપાવર૪.૫ટકાનીચેહતું.