સમીરવાનખેડેનોપર્દાફાશ : આર્યનસામેનાડ્રગ્સકેસમાંવડીઅદાલતેદ્ગઝ્રમ્નોષડયંત્રનોદાવોફગાવ્યો

આર્યનખાન, અરબાઝમરચન્ટઅનેમુનમુનઘમેચાવચ્ચેવ્હોટ્‌સએપ

પરથયેલીવાતચીતમાંપણકંઈજવાંધાજનકમળ્યુંનથી : શાહરૂખમાટેરાહતનાસમાચારઆપતોબોમ્બેહાઈકોર્ટનોનિર્દેશ

(એજન્સી)                                                                                             મુંબઈ,તા.૨૦

શનિવારેબોમ્બેહાઈકોર્ટદ્વારાક્રુઝશીપડ્રગ્સકેસમાંજામીનનોહુકમરિલીઝકરવામાંઆવ્યોહતો. જેમાંફિલ્મઅભિનેતાશાહરૂખખાનઅનેઆકેસનાઆરોપીતેમનાપુત્રઆર્યનખાનમાટેરાહતનાસમાચારસામેઆવ્યાહતા. બોમ્બેહાઈકોર્ટદ્વારાજાહેરકરવામાંઆવેલાજામીનનાહુકમમાંજણાવવામાંઆવ્યુંહતુંકે, આર્યનખાન, અરબાઝમરચન્ટઅનેમુનમુનઘામેચાદ્વારાડ્રગ્સસંબંધિતષડયંત્રરચવામાંઆવ્યુંહોયતેવાકોઈપુરાવામળ્યાનથી. કોર્ટેજણાવ્યુંહતુંકે, તેમનીવચ્ચેવ્હોટ્‌સએપચેટમાંપણકંઈજવાંધાજનકમળ્યુંનથી.

વડીઅદાલતનાહુકમમાંજણાવવામાંઆવ્યુંહતુંકે, કોર્ટસમક્ષએવાકોઈપુરાવાઉપલબ્ધકરાવવામાંઆવ્યાનથીજેથીએમમાનીશકાયકે, આર્યનખાન, અરબાઝમરચન્ટઅનેમુનમુનઘામેચાદ્વારાગેરકાયદેસરપ્રવૃત્તિકરવામાટેકોઈકાવતરૂંરચવામાંઆવ્યુંહોય. તેઓનાર્કોટિક્સકન્ટ્રોલબ્યુરો (એનસીબી) દ્વારાદરોડોપાડવામાંઆવેલીશીપમાંમુસાફરીકરીરહ્યાંહતામાત્રએટલાથીએવુંમાનીલેવામાંઆવેનહીંકે, આત્રણેયકોઈગુનાહિતષડયંત્રમાંસામેલછેઅથવાતેમનીદ્વારાકોઈકાવતરૂંરચવામાંઆવ્યુંહતું. તેમનીસામેનાઆરોપોનેએવાતથીબળમળતુંનથીકે, એેનસીબીદ્વારાતેશીપપરદરોડોપાડવામાંઆવ્યોહતો. હાઈકોર્ટવધુમાંજણાવ્યુંહતુંકે, એનસીબીતપાસઅધિકારીદ્વારાઆરોપીઓનાનોંધવામાંઆવેલાનિવેદનપરઆધારરાખીશકેનહીં. અત્રેઉલ્લેખનિયછેકે, સુપરસ્ટારશાહરૂખખાનનાપુત્રઆર્યનખાનનેડ્રગ્સકેસમાંત્રણસપ્તાહસુધીજેલમાંરહ્યાંબાદજામીનમળ્યાહતા. આર્યનનેત્રીજીઓકટોબરનારોજએનસીબીદ્વારાહિરાસતમાંલેવામાંઆવ્યોહતો. એનસીબીદ્વારાક્રુઝશીપપરચાલીરહેલીપાર્ટીપરદરોડોપાડવામાંઆવ્યોહતો. આશીપમાંશાહરૂખખાનનોપુત્રઆર્યનપણસવારહતો. એનસીબીએડ્રગ્સમામલેપૂછપરછબાદઆર્યનનીધરપકડકરીહતી. એનસીબીદ્વારાવિસ્તૃતપૂછપરછબાદઆર્યનનેમુંબઈનીસેન્ટ્રલજેલમાંમોકલીઆપવામાંઆવ્યોહતો. જ્યાંતેનેલગભગત્રણસપ્તાહસુધીરહ્યાબાદજામીનપરમુક્તકરવામાંઆવ્યોહતો. જેપહેલાંબેવખતતેનાજામીનનીચલીકોર્ટદ્વારાફગાવવામાંઆવ્યાહતા. આકેસમાંઆર્યનસાથેતેનામિત્રઅરબાઝમરચન્ટઅનેમુનમુનઘામેચાનેપણજામીનપરમુક્તકરવામાંઆવ્યાહતા.

આર્યન, અરબાઝઅનેમુનમુનસામેનાઆરોપોનેએવાતથીબળમળતુંનથીકે, એેનસીબીદ્વારાજેશીપપરદરોડોપાડવામાંઆવ્યોહતોતેનીપરતેઓએકસાથેસવારહતા : બોમ્બેહાઈકોર્ટ

કોર્ટસમક્ષએવાકોઈપુરાવાઉપલબ્ધકરાવવામાંઆવ્યાનથીજેથીએમમાનીશકાયકે, આર્યનખાન, અરબાઝમરચન્ટઅનેમુનમુનઘમેચાદ્વારાગેરકાયદેસરપ્રવૃત્તિકરવામાટેકોઈકાવતરૂંરચવામાંઆવ્યુંહોય : વડીઅદાલત